Viral Video: પાકિસ્તાની પત્રકારનું "ખતરનાક" અંગ્રેજી સાંભળી હસી પડશો
અંગ્રેજીમાં ફાંકો મારવાના ચક્કરમાં જ્યારે પાકિસ્તાની પત્રકારે બોલવાની શરૂઆત કરી ત્યારે શું થયું તે જુઓ આ રમૂજી વીડિયોમાં...
પાકિસ્તાની પત્રકારોના વીડિયો હંમેશા સોશ્યલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. ક્યારેક તેમના ભેંસના ઇન્ટરવ્યૂ માટે તો ક્યારેક કોઇ અન્ય મામલે. ત્યારે હાલમાં પાકિસ્તાન પત્રકારની "ફની" અંગ્રેજીની રજૂ કરતા એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જૂનો છે પણ પાકિસ્તાની પત્રકારની અંગ્રેજી સાંભળીને તમે તમારું હાસ્ય રોકી નહી શકો. આ વીડિયો જર્મન ઓફિશિયલ દ્વારા એક પોલિસ વાળાની ગાડીને ટક્કર માર્યા પછી પત્રકારો દ્વારા કરવામાં આવતા સવાલ-જવાબનો છે. જર્મન અધિાકારીને હિન્દી કે ઉર્દૂ નથી આવડતી અને પાકિસ્તાની પત્રકારોને અંગ્રેજી અને પછી જે રમૂજ સર્જાય છે તે વિષે લખવા કરતા સાંભળવામાં વધુ મઝા આવશે.
ખાસ કરીને "યૂ ટુલ" જેવા સવાલો તમને હસાવી હસાવીને લોટ પોટ કરી દેશે તો જાતે જ જુઓ આ ફની વીડિયો અહીં.....
This shit gets funnier every time you watch it, Pakistani journos at their very best 😅 pic.twitter.com/D28hWwfTvc
— Umer Tariq (@UmerTareq) December 22, 2016












Click it and Unblock the Notifications
