જાણો: કયા અંગ પર ગરોળી પડે તો કેવું ફળ પ્રાપ્ત થાય
જો તમારા પર ગરોળી પડી છે. કદાચ હા અને કદાચ એવું થયું હશે. પરંતુ શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે ગરોળી તમારા કયા અંગ પર પડી હતી. જો હાં, આ લેખ જરૂર વાંચો. એમાં કોઇ શંકા નથી કે બધા લોકો આને અંધવિશ્વાસ કહે છે, પરંતુ એવા લોકોની કમી નથી જે માને છે પરંતુ એવા લોકોની કમી નથી જે એમ માને છે કે શરીર પર ગરોળી પડવાથી જરૂર કંઇક ને કંઇક થાય છે.
અમે તમને અહી જણાવી રહ્યાં છીએ કે જે લોકો માને છે. અમે તમને એમ નથી કહી રહ્યાં કે તમે પણ માનો, પરંતુ હાં જરૂર તમે આને અંધવિશ્વાસ કહેતા હશો, તો એ પણ જાણી લો કે આને આટલું મહત્વ કેમ આપવામાં આવી રહ્યું છે.
જ્યોતિષ કહે છે કે પુરૂષોના ડાબા અને સ્ત્રીઓના જમણા અંગો પર ગરોળી પડવી તે અશુભ માનવામાં આવે છે. તથા પુરૂષોના જમણા તથા સ્ત્રીઓના ડાબા અંગો પર ગરોળી પડવાને શુભ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિ સર્જાઇ ત્યારે તે જગ્યા (અંગ)ને પાણીને ધોઇ નાખવું જોઇએ અથવા શક્ય હોય તો સ્નાન કરી લેવું જોઇએ, કારણ કે ગરોળીની તત્વામાંથી નિકળનાર પરસેવો ઝેર સમાન હોય છે. સ્લાઇડરમાં જુઓ ગરોળી પડવા સાથે જોડાયેલી માન્યતાઓ.

માથા પર
ગરોળી જો માથા પર પડે તો સંપત્તિ મળવાની સંભાવના વધી જાય છે.

વાળ પર
જો ગરોળી તમારા વાળ પર પડે છે, તેનો અર્થ મૃત્યું તમારી સામે ઉભું છે.

જમણા કાન પર
જમણા કાન પર ગરોળી પડે તેનો અર્થ એવો થાય છે કે તમને ઘરેણાં પ્રાપ્ત થશે.

ડાબા કાન પર
ડાબા કાન પર ગરોળી પડવી તેનો અર્થ એ છે કે તમારું આયુષ્ય વધશે.

નાક પર
જો ગરોળી તમારા નાક પડે તો સમજવું કે તમારો ભાગ્યોદય થશે.

મોંઢા પર
જો ગરોળી તમારા મોંઢા પડે તો સમજવું કે તમને મધુર ભોજન મળશે.

ડાબા ગાલ પર
જો ગરોળી તમારા ડાબા ગાલ પર પડે તો માનવું કે તમારા જુના મિત્ર સાથે મુલાકાત થશે.

જમણા ગાલ પર
જો ગરોળી જમણા ગાલ પર પડે તો સમજવું કે તમારી ઉંમરમાં વધારો થશે.

ગરદન
ગરદન ગરોળી પડવાનો અર્થ છે કે તમને યશની પ્રાપ્તિ થશે.

દાઢી
દાઢી પર ગરોળી પડવાનો અર્થ છે કે તમારી સમક્ષ ટૂંક સમયમાં ભયાનક દુર્ઘટના થવાની છે.

મૂંછ
જો તમારી મૂંછ પર ગરોળી પડે તો સમજવું કે તમને સન્માન પ્રાપ્ત થશે.

પાંપણ
જો તમારા પાંપણ પર ગરોળી પડે તો માનવું કે ઘનહાનિ થશે.

જમણી આંખ
જો તમારી જમણી આંખ પર ગરોળી પડે તો સમજવું કે કોઇ મિત્ર સાથે મુલાકાત સર્જાશે.

ડાબી આંખ
જો તમારી ડાબી આંખ પર ગરોળી પડે તો માનવું કે કોઇ મોટું નુકસાન થવાનું છે.

કંઠ
જો ગરોળી તમારા કંઠ પર ગરોળી પડે તો તેનો અર્થ એવો થાય છે કે શત્રુઓનો નાશ થશે.

પીઠના મધ્યમાં
પીઠના મધ્યમાં જો ગરોળી પડે તો ઘરમાં કંકાસ થઇ શકે છે.

પીઠની જમણી તરફ
પીઠની જમણી તરફ ગરોળી પડે તો સુખની પ્રાપ્તિ થઇ શકે.

પીઠની ડાબી બાજુ
પીઠની ડાબી બાજુ ગરોળી પડે તો તેનો મતલબ છે કે રોગ દસ્તક આપી શકે છે.

જમણા ખભા પર
જો તમારા જમણા ખભા પર ગરોળી પડે તો વિજયની પ્રાપ્તિ થશે.

ડાબા ખભા પર
જો તમારા ડાબા પર ગરોળી પડે તો નવા દુશ્મનો બની શકે છે.

જમણા હાથ પર
જો ગરોળી તમારા જમણા હાથ પર પડે તો માનવું કે ધનનો લાભ મળી શકે છે.

ડાબા હાથ પર
જો ગરોળી તમારા ડાબા હાથ પર પડે તો સંપત્તિ છિનવાઇ જવાની આશંકા વધી જાય છે.

જમણી હથેળી
જો ગરોળી તમારી જમણી હથેળી પર પડે તો તમને કપડાં મળી શકે છે.

ડાબી હથેળી
જો ગરોળી તમારી ડાબી હથેળી પર પડે તો તમારા ધનને નુકસાન થઇ શકે છે.

જમણા સ્તન પર
જો ગરોળી તમારા જમણા સ્તર પડે તો માનવું કે ટૂંક સમયમાં તમને ખુશીઓ મળશે.

ડાબા સ્તન પર
જો ગરોળી તમારા ડાબા સ્તન પર પડે તો સમજવું કે ધરમાં મોટો ઝઘડો થશે.

પેટ
જો ગરોળી તમારા પેટ પર પડે તો તેનો અર્થ છે કે તમને ઘરેણાં પ્રાપ્ત થશે.

કમર વચ્ચે
જો ગરોળી તમારા કમરના વચ્ચેના ભાગ પડે તો સમજવું કે તમને આર્થિક ફાયદો થઇ શકે છે.

નાભિ
જો ગરોળી તમારી નાભિ પર પડે તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

જમણી જાંઘ
જો તમારી જમણી જાંઘ પર ગરોળી પડે તો સમજવું કે સુખની પ્રાપ્તિ થશે.

ડાબી જાંઘ
જો ડાબી જાંઘ પર ગરોળી પડે તો માનવું કે દુખ જ દુખ તથા શારીરિક પીડાનો શિકાર બનવું પડશે.

જમણા ઘૂંટણ પર
જો ગરોળી જમણા ઘૂંટણ પર પડે તો યાત્રાનો સંયોગ બનશે.

ડાબા ઘૂંટણ પર
જો ગરોળી ડાબા ઘૂંટણ પર પડે તો તેનો અર્થ છે કે બુદ્ધિ હાનિ.

જમણી એડી પર
જો ગરોળી તમારી જમણી એડી પર પડે તો યાત્રાનો લાભ મળશે.

ડાબી એડી પર
જો ગરોળી તમારી ડાબી એડી પર પડે તો તમને બિમારી લાગી શકે છે અથવા ઘરમાં કંકાસ થશે. દુખ મળશે.

જમણા તળિયા પર
જો ગરોળી જમણા પગના તળિયા પર પડે તો સમજવું કે ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

ડાબા તળિયા પર
જો ગરોળી તમારા પગના ડાબા તળિયા પર પડે તો સમજવું કે વેપારમાં નુકસાન થશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
