For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી 40 વર્ષ પહેલા કંઇક આવું દેખાતું હતું હૉંગકૉંગ

|
Google Oneindia Gujarati News

હૉંગકૉંગ, એશિયાના સૌથી ફેમસ અને પોપ્યુલર શોપિંગ ડેસ્ટિનેશનોમાંથી એક છે, જ્યાં 200 નાના અને મોટા દ્વિપ આવેલા છે. છેલ્લા દોઢ વર્ષોથી હૉંગકૉંગ વિશ્વ વ્યાપારના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે, પરંતુ આજે હૉંગકૉંગની તસવીર જેવી દેખાય છે 40 વર્ષ પહેલા આવી ન્હોતી. ઇંગ્લેન્ડે ચીનનીસાથે વ્યાપાર કરવામાં હૉંગકૉંગને એક વ્યવસાયિક બંદરોની જેમ ઉપયોગ કરાયો.

70 લાખ લોકોની વસ્તી અને 1054 વર્ગ કિમી જમીનની સાથે હૉંગકૉંગ દુનિયાની સૌથી ગીચ વસ્તીવાળા વિસ્તારમાનો એક છે. 1945માં ઇંગ્લેન્ડ અને ચીની સેનાએ મળીને જાપાનને ખદેડી દીધુ. જોકે આતો હૉંગકૉંગ સાથે જોડાયેલ તથ્યો છે, આવો જોઇએ 40 વર્ષ પહેલા કેવું કેખાતું હતું હૉંગકૉંગ.. કેટલીક તસવીરો

Hollywood Road

Hollywood Road

હોલિવૂડ રોડ

Urban Life

Urban Life

અરબન લાઇફ

Streetlife

Streetlife

સ્ટ્રીટ લાઇફ

Rickshaws On The Move

Rickshaws On The Move

રિક્ષા ઓન ધ મુવ

Queen's Road Central

Queen's Road Central

ક્વિન રોડ સેન્ટ્રલ

Pofkulam, Hong Kong

Pofkulam, Hong Kong

પોફલૂમ કોકલૂમ, હૉંગકૉંગ

Neon Signs

Neon Signs

નિયોન સાઇન

Morrison Street

Morrison Street

મોરિસન સ્ટ્રીટ

Kids Playing Soccer

Kids Playing Soccer

કિડસ્ પ્લેઇંગ સોકર

Harbour Scene

Harbour Scene

હાર્બર સીન

Harbour Scene - Overloaded cycle

Harbour Scene - Overloaded cycle

હાર્બરમાં ઓવરલોડેડ સાયકલ

Coastal Dwellings

Coastal Dwellings

કોસ્ટલ દ્વિલિંલ

City Life

City Life

સીટી લાઇફ

Cafe

Cafe

કાફે

Buildings Along The Waterfront

Buildings Along The Waterfront

હૉંગકૉંગની એક બિલ્ડીંગ

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X