For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક. સેના સામે બે માસ સુધી લડત આપ્યા બાદ મેળવ્યો 'વિજય'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 જુલાઇ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયે ઇ.સ 1999ના કારગિલ યુદ્ધની વરસી છે. આ યુદ્ધ આ વિશ્વમાં જાણીતું છે. આ યુદ્ધમાં આપણા 500 જેટલા જવાનોએ શહીદી વહોરી હતી. જેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પવી જોઇએ. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ થકી કંઇક જુદી જ રીતે અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે 'દેશના એ જવાનોને મારી સલામ છે જેમણે દેશની ખાતર કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણ હોમી દીધા. આ વિજય દિવસે હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.' નરેન્દ્ર મોદીએ અન્ય ટ્વિટમાં કવિ પ્રદિપની કલમે લખાયેલ અને સ્વર સ્રામાજ્ઞી લત્તા મંગેશકરે ગાયેલું શહીદોને યાદ કરવા ગીત મૂક્યું છે. વિજય દિવસે આપણી સેનાને આ ગોલ્ડન જ્યુબલી ગીત ડેડીકેટ કરું છું.

ભારત - પાકિસ્‍તાન વચ્‍ચે મે 1999માં કારગીલ યુદ્ધ છેડાયું હતું. બે મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં આપણા 500 જેટલા સૈનિકો શહીદ થયા હતા. આખરે પાકિસ્‍તાને હાર માનતા પહાડી શિખરો પરથી તેમના સૈનિકોને પાછા બોલાવવાની જાહેરાત કરી.. પાકિસ્‍તાની સૈનાએ શ્રીનગર-લે હાઈવે પણ પોતાના બાનમાં લીધો હતો. આતંકવાદીઓ પણ પાક. સેનાની સાથે હતી.

પાકિસ્તાની સેના ઉંચા પર્વતો પર હતી અને ભારતીય સેના નીચેથી તેમની પર ઉમલો કરવા જઇ રહી હતી. તેઓ ઉપરથી દારૂગોળા અને મોટા મોટા પત્થરો ફેંકતા હતા જેના કારણે આપણા જવાનોના શહીદીનો આંકડો વધારે છે. જોકે આ યુદ્ધમાં ભારતીય સેનાએ અદ્ભુત સાહસનું ઉદાહર ઇતિહાસના પાનાંમાં અંકિત કરી દીધું. આ યુદ્ધને વિજય બનાવવા માટે પોતાના પ્રાણોની આહુતી આપનાર અમર જવાનોને યાદ કરવા 'વિજય દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.

amar jawan

શહિદોને શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે 'દેશના એ જવાનોને મારી સલામ છે જેમણે દેશની ખાતર કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણ હોમી દીધા. આ વિજય દિવસે હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'

જરા યાદ કરો કુરબાની...

નરેન્દ્ર મોદીએ અન્ય ટ્વિટમાં કવિ પ્રદિપની કલમે લખાયેલ અને સ્વર સ્રામાજ્ઞી લત્તા મંગેશકરે ગાયેલું શહીદોને યાદ કરવા ગીત મૂક્યું છે. વિજય દિવસે આપણી સેનાને આ ગોલ્ડન જ્યુબલી ગીત ડેડીકેટ કરું છું.

Drass (JK)

Drass (JK)

Army jawans and officers light candles at the Kargil war memorial at the base of famous Tololing feature as army observed the 14th anniversary of opration vijay to commemrate the Kargil war in Jammu and Kashmir on Thursday eveing.

vijay divas

vijay divas

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયે ઇ.સ 1999ના કારગિલ યુદ્ધની વરસી છે

vijay divas

vijay divas

આ યુદ્ધમાં આપણા 500 જેટલા જવાનોએ શહીદી વહોરી હતી. જેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પવી જોઇએ.

vijay divas

vijay divas

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ થકી કંઇક જુદી જ રીતે અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

vijay divas

vijay divas

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે 'દેશના એ જવાનોને મારી સલામ છે જેમણે દેશની ખાતર કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણ હોમી દીધા. આ વિજય દિવસે હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.' નરેન્દ્ર મોદીએ અન્ય ટ્વિટમાં કવિ પ્રદિપની કલમે લખાયેલ અને સ્વર સ્રામાજ્ઞી લત્તા મંગેશકરે ગાયેલું શહીદોને યાદ કરવા ગીત મૂક્યું છે.

vijay divas

vijay divas

ભારત - પાકિસ્‍તાન વચ્‍ચે મે 1999માં કારગીલ યુદ્ધ છેડાયું હતું. બે મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં આપણા 500 જેટલા સૈનિકો શહીદ થયા હતા.

નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદીની શ્રદ્ધાંજલિ

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે 'દેશના એ જવાનોને મારી સલામ છે જેમણે દેશની ખાતર કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણ હોમી દીધા. આ વિજય દિવસે હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.' નરેન્દ્ર મોદીએ અન્ય ટ્વિટમાં કવિ પ્રદિપની કલમે લખાયેલ અને સ્વર સ્રામાજ્ઞી લત્તા મંગેશકરે ગાયેલું શહીદોને યાદ કરવા ગીત મૂક્યું છે. વિજય દિવસે આપણી સેનાને આ ગોલ્ડન જ્યુબલી ગીત ડેડીકેટ કરું છું.

English summary
who gave tribute to Amar Jawan on the occasion of Vijay Diwas. Salute to valour & courage of our Armed Forces who gave their lives for the Nation in Kargil war.Tributes to their sacrifices on Vijay Diwas, Narendra Modi tweeted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X