આ દેશોમાં પુરૂષો માટે તરસે છે મહિલાઓ, બીજી પત્ની બનવા માટે પણ થઈ જાય છે તૈયાર
ભારત જેવા દેશોમાં મહિલાઓની આબાદી ઘટી રહી છે અને પુરૂષો લગ્ન માટે તરસી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આ દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે જ્યાં મહિલાઓ પુરૂષો માટે તરસે છે.
આ યાદીમાં પહેલું નામ હોંગકોંગનું છે. મહિલાઓની વસ્તી 53.10 ટકા છે, જ્યારે અહીં પુરૂષોની વસ્તી 46.90 ટકા છે.

બીજા સ્થાને અલ સાલ્વાડોરનું નામ આવે છે, આ દેશમાં મહિલાઓની વસ્તી 53.10 ટકા છે, જ્યારે અહીં પુરૂષોની વસ્તી 46.90 ટકા છે.
એસ્ટોનિયામાં મહિલાઓની સંખ્યા પણ ઘણી વધારે છે. અહીં 53.20 ટકા મહિલાઓ અને 46.80 ટકા પુરુષો છે.
બેલારુસમાં મહિલાઓની વસ્તી 53.50 ટકા છે, જ્યારે આ દેશમાં પુરૂષોની વસ્તી 46.50 ટકા છે.
વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ ગણાતા રશિયામાં પણ મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં ઘણી વધારે છે. અહીં 53.50 ટકા મહિલાઓ અને 46.50 ટકા પુરૂષો રહે છે.
આ તમામ દેશોમાં ભારતથી વિપરીત સ્થિતી છે. ભારતમાં મહિલાઓની સ્થિતી ચિંતાજનક છે અને એટલે જ ઘણા યુવકોને લગ્ન માટે મહિલાઓ મળતી નથી.












Click it and Unblock the Notifications
