મહિલાઓ ક્યારેય પતિ સાથે શેર નથી આ સીક્રેટ્સ, જાણો એ રહસ્યો
પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન બાદ બંને કાયમ માટે એકબીજાના બની જાય છે. ક્યારેક બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ તેમાં પ્રેમ અને વિશ્વાસની મીઠાશ પણ હોય છે.
પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગ્ન બાદ બંને કાયમ માટે એકબીજાના બની જાય છે. ક્યારેક બંને વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ તેમાં પ્રેમ, લાગણી અને વિશ્વાસની મીઠાશ પણ હોય છે. સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ રહસ્ય હોતું નથી, પરંતુ તેમ છતાં કેટલીક બાબતો એવી હોય છે, જે પત્નીઓ પોતાના પતિને જણાવતા અચકાય છે. આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પત્નીઓ પોતાના પતિથી છૂપાવે છે.

સંબંધીઓ અને બાળકો સાથે સંબંધિત વાતો :
આ સિવાય એવું પણ જોવામાં આવ્યું છે કે, મહિલાઓ ક્યારેક પોતાના સંબંધીઓને લઈને ચિંતિત હોય છે, પરંતુ તેઓ પતિને આ વિશેજણાવતી નથી. આ સાથે ક્યારેક તે પોતાના પતિને બાળકો અંગેના કેટલાક નિર્ણયો વિશે જણાવતી નથી.

સિક્રેટ ક્રશ :
મોટાભાગની સ્ત્રીઓને કોઈને કોઈ સિક્રેટ ક્રશ હોય છે. તે આ વિશે કોઈને કહેતી નથી. ઘણી વખત તે તેના મિત્રોને આ વિશે કહે છે, પરંતુ તેતેના પતિથી આ વાત છૂપાવે છે.

બચત :
ઘરના ખર્ચા સિવાય મહિલાઓ કેટલીક બચત ચોક્કસ રાખે છે. તેણી જે પૈસા બચાવે છે, તેના વિશે તેણી તેના પતિને કહેતી નથી. તેનીપાછળનું કારણ એ છે કે, જો આ પૈસા તેમને મુશ્કેલીના સમયે અથવા આર્થિક તંગીના કારણે કામ આવે છે.

ઓફિસની વાતો :
નોકરી કરતી મહિલાઓ તેમના પતિથી ઓફિસ સંબંધિત વસ્તુઓ છૂપાવે છે. તે પોતાના પતિને ઓફિસમાં કોઈપણ કામમાં મળેલી સફળતા કેઓફિસમાં પોતાના વખાણ વિશે જણાવતી નથી, પરંતુ તે તેના મિત્રો કે પરિવારના સભ્યોને આ વિશે જણાવે છે. પત્નીઓ આવું એટલા માટેકરે છે, કારણ કે તેમને લાગે છે કે, તેમના પતિ તેની નાનમ ન અનુભવવા લાગવા જોઈએ.

શારીરિક સમસ્યાઓ :
ઘણીવાર એવું જોવા મળે છે કે પત્નીઓ પોતાના પતિથી સ્વાસ્થ્ય સંબંધિત બાબતો છૂપાવે છે. તે આવું એટલા માટે કરે છે, જેથી તેના પતિનેતકલીફ ન પડે.
આનું બીજું કારણ એ પણ હોય શકે છે કે, તે તેના પતિને આ વિશે જણાવવામાં શરમાતી હોય છે. દાખલા તરીકે, તે તેનાપતિને ગુપ્તાંગમાં ગાઠ અથવા કોઈપણ ડાઘા વિશે જણાવવામાં અચકાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
