તૈયાર થઇ જાવ દુનિયાની સૌથી નાની કારમાં સવાર થવા!

શું આપ કોઇ રમકડા જેવી દેખાતી કારમાં ફરી શકો ખરા? આપને આ વાંચીને ચોક્કસ આશ્ચર્ય થઇ રહ્યું હશે કે કોઇ રમકડા જેટલી કારમાં આખરે કેવી રીતે બેસી શકે. પરંતુ એ મુશ્કેલ નથી.

હા આને શક્ય બનાવાવ્યું છે પેરી વોટકિંસે, જેમણે દુનિયાની પ્રથમ સૌથી નાની અને લીગલ કારનું નિર્માણ કર્યું છે, જે દેખાવે બિલકૂલ એક નાનકડી રમકડા કાર જેવી જ લાગે છે. દુનિયાની સૌથી નાની આ કારનું નામ વાઇડ-અપ છે.

લંડનના રહેનાર વેરી વોટકિંસે દુનિયાની સામે આ નાની કારનું નિર્માણ કરીને સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. આપને જણાવી દઇએ કે આ નાની કારનું નિર્માણ ટેલિવિઝન પર નાના બાળકો માટે પ્રસારિત થનારા એક કાર્યક્રમ પોસ્ટમૈન પોટ્સ કાર દ્વારા પ્રેરિત થઇને કરાયું છે. આ કાર્યક્રમમાં એક પોસ્ટમેન પોતાની નાની કારમાં મુસાફરી કરે છે.

તસવીરોમાં જોઇએ દુનિયાની સૌથી નાની કાર....

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

જોવામાં ભલે આ કાર એક નાનકડા રમકડાની કાર જેવી દેખાતી હોય પરંતુ આ કારમાં એક વ્યક્તિ સરળતાથી બેસી શકે છે અને કાયદેસરરીતે આ કારમાં મુસાફરીનો આનંદ પણ માણી શકાય છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આ કારમાં એક વાસ્તવિક કારની જ જેમ બધી જ એસેસરીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આ કારમાં બેસનાર વ્યક્તિને એવું ક્યારેય પણ ના લાગે કે તેઓ કોઇ અજીબો-ગરીબ કારમાં મુસાફરી કરી રહ્યા છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આ કારમાં વોટકિંસે ડોર મિરર, લાઇટ, ઇંડીકેટર વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી માર્ગ પર ચાલતી એક વાસ્તવિક કારની જેમ જ કાર્ય કરે છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

વોટકિંસે દુનિયાની સામે આ કારમાં બેસીને આ કારનું સફળ પરિક્ષણ પણ કર્યું છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આ કાર જોવામાં એક જીપ જેવી જ લાગે છે, આમાં વોટકિંસે ખૂબ જ સ્પોર્ટી લૂકનું ગ્રાફિક્સ ડિઝાઇન આપ્યું છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આ ઉપરાંત આમાં એક વ્યક્તિના બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે સરળતાથી કારને ડ્રાઇવ કરી શકે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આ જીપમાં વોટકિંસે એક ચાવીનો પણ પ્રયોગ કર્યો છે, જે જીપની બિલકૂલ પાછળ પ્રયોગ કરવામાં આવે છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

આપને જણાવી દઇએ કે વોટસિંસ એક કાર પ્રેમી છે, તેમની પાસે દુનિયાની સૌથી નાની કાર હોવાની સાથે જગુઆરની શાનદાર સિડાન કારનો પણ સમાવેશ થાય છે.

પોસ્ટમેન પોટ્સ કાર

પોસ્ટમેન પોટ્સ કાર

આ નાની કારનું નિર્માણ ટેલિવિઝન પર નાના બાળકો માટે પ્રસારિત થનારા એક કાર્યક્રમ પોસ્ટમેન પોટ્સ કાર દ્વારા પ્રેરિત થઇને કરાયું છે.

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

દુનિયાની સૌથી નાની અને લીગલ કાર

તૈયાર થઇ જાવ દુનિયાની સૌથી નાની કારમાં સવાર થવા માટે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X