For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરોમાં જુઓઃ વિશ્વની સૌથી નાની કાર

|
Google Oneindia Gujarati News

આ સમયે વિશ્વભરમાં નાની કારોનું ચલણ ખુબ વધી રહ્યું છે. તમામ કાર બનાવતી કંપનીઓ ઇંધણના વધતા ભાવ અન મોંઘવારીને ધ્યાનમાં રાખીને આવી કારોને રજૂ કરી રહી છે, પરંતુ શું તમે ક્યારેય વિશ્વની સૌથી નાની કાર લઇને ફરવા અંગે વિચાર્યું છે. શું તમારા મનમાં એ પ્રશ્ન ઉઠ્યો છે કે વિશ્વની સૌથી નાની કાર કેવી હશે. તેમા વ્યક્તિ બેસસે કેવી રીતે અથવા તો કાર કેવી રીતે ચાલશે?

તમારા આ તમામ પ્રશ્નોના જવાબ અમે આપીશું. જીહાં, આજે અમે તમને આ લેખમાં વિશ્વની સૌથી નાની કાર અંગે બતાવીશું. તમને જણાવી દઇએ કે, આ કારનું નિર્માણ જાપાનની ઓટોમોબાઇલ એન્જીનિયરિંગના છાત્રોના એક સમૂહ દ્વારા અને કેટલાક અધ્યાપકોએ મળીને કરી છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ કારની ઉંચાઇ માત્ર 18 ઇંચ એટલે કે 45 સેન્ટિમીટર છે. પોતાના એકદમ અલગ અંદાજના કારણે આ કારનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે. ચાલો જોઇએ તસવીરોમાં જોઇએ આ શ્રેષ્ઠ કારને.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ કારનું નામ છાત્રોએ મિરાઇ આપ્યું છે. વિશ્વભરની આ કારે પોતાના આકર્ષક આકાર માટે ઘણી વાહવાહી મેળવી છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

છાત્રોના સમૂહએ આ કારને રસ્તા પર ચલાવીને આ કારનું સફળ પરીક્ષણ પણ કર્યું છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ કારમાં એક વ્યક્તિને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કારનો ચાલક પોતાના પગને અંદરની તરફ ફેલાવીને બેસે છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

આ વિશ્વની એકમાત્ર સૌથી નાની કાર છે જે રસ્તા પર સહેલાયથી ચાલી શકે છે.

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

વિશ્વની સૌથી નાની કાર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X