એવા યુવાનો જે 2014માં છવાયા અને કમાલ કરશે 2015માં
નવી દિલ્હી (વિવેક શુક્લા): હવે 2014 પોતાના અંતિમ તબક્કામાં છે. આ વર્ષ ઘણા નવયુવાનોએ જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી અથવા લાંબી છલાંગ લગાવી. તેમાં જીવનના અલગ-અલગ ક્ષેત્રોના યુવા સામેલ રહ્યાં. તેમાં ગજબની સંભાવનાઓ છે.

સચિન બંસલ, ફ્લિપકાર્ટ
આ પ્રમાણે પ્રથમ સ્થાન સચિન બંસલને મળશે. 33 વર્ષના સચિન સોફ્ટવેર એંજિનિયર, ઇન્ટરનેટ ઉદ્યમી અને ફ્લિપકાર્ટના સંસ્થાપક છે. સચિન બંસલ મૂળ રૂપથી ચંદીગઢ સાથે સંબંધ ધરાવે છે. તેમણે પોતાના મિત્ર બિન્ની બંસલની સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી. બંનેનો સંબંધ ચંદીગઢ અને આઇઆઇટી દિલ્હી સાથે રહ્યો છે.
જો કે સચિન બંસલ અને બિન્ની બંનેની સરનેમ એક છે, પરંતુ બંનેનો કોઇ સંબંધ નથી. બંનેને ઇ-કોમર્સના કામને તે સમયે શીખ્યું, જ્યારે તે અમેજનમાં કામ કરી રહ્યાં હતા. સચિન બંસલના નેતૃત્વમાં ફ્લિપકાર્ટે બિગ બિલિયન ડેનો ઇતિહાસ રચ્યો. કમાણીની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ઑનલાઇન રિટેલર કંપની ફ્લિપકાર્ટના સીઇઓ સચિન બંસલ કહે છે કે તે પોતાની કંપનીમાં દુનિયાના સૌથી સારા વેપારીને રાખવાનું પસંદ કરે છે. સેકિંડ બેસ્ટ માટે તેમની પાસે જગ્યા નથી. આશા રાખીએ છીએ કે સચિન બંસલ આગળ પણ સફળતાને આંબતા રહે.

વિરાટ કોહલી-ક્રિકેટર
વિરાટ કોહલીએ ચાલૂ ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝના એડિલેડમાં વિપરીત સ્થિતિઓમાં રમતાં સદી ફટકારી સાબિત કરી દિધું કે તેમાં ગજબની સંભાવના છે. તે ભારત માટે લાંબી ક્રિકેટના મેદાનમાં લાંબી ઇનિંગ રમશે. તે ખૂબ ગજબના ફિલ્ડર પણ છે.

સ્મૃતિ ઇરાની
મીડિયાને સ્મૃતિ ઇરાનીની ખામીઓ કાઢવાનું સારું લાગે છે ભલે તેમનામાં કોઇ દમ ના હોય. સ્મૃતિ ઇરાનીની ખાસ વાત એ છે કે તેમના પર જેટલા પ્રહાર થાય છે, તે એટલી જ જલદી મજબૂતી સાથે આગળ વધે છે. તે મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રી છે. ગત લોકસભા ચૂંટણીમાં ભલે અમેઠીમાં રાહુલ ગાંધી સામે હારી ગઇ હોય પરંતુ તેમણે રાહુલ ગાંધેને પરસેવો છોડાવી દિધો હતો. દેશ તેમની પાસે એક સારી શિક્ષણ નીતિની આશા રાખી રહ્યો છે.

વિશાલ સિક્કા- આઇટી
અમેરિકામાં રહેતાં ભારતીય મૂળના આઇટી એંજિનિયર વિશાળ સિક્કા માટે 2014 ખાસ રહ્યું. આ વર્ષે તેમણે દેશની ટોચની આઇટી કંપની ઇંફોસિસના પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમના પહેલાં ઇંફોસિસના પ્રમોટર જ ઇંફોસિસને જોઇ રહ્યાં હતા મેનેજર તરીકે. આશા કરવામાં આવે છે કે તે ઇંફોસિસને દુનિયાની મહત્વપૂર્ણ આઇટી કંપની બનાવવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવશે.
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર દેશનું ખાસ રાજ્ય છે. તે રાજ્યના 45 વર્ષથી પણ નાની ઉંમરના મુખ્યમંત્રી બનીને દેવેન્દ્ર ફડણવીસે સાબિત કરી દિધું કે તે રાજકારણની દુનિયામાં ખૂબ દૂર સુધી જશે. મહારાષ્ટ્રમાં લાંબા સમયથી મરાઠા જ મુખ્યમંત્રી બનતા આવ્યા છે. પરંતુ તે બ્રાહ્મણ છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવે છે. તેમની પાસે મહારાષ્ટ્રની ચોતરફ વિકાસની આશા કરવામાં આવી રહી છે.
રાની રામપાલ-હોકી
ભારતની રાષ્ટ્રીય હોકી ખેલાડી રાની રામપાલન એફસીસીઆઇ કમબેંક ઓફ ધ ઇયરને એવોર્ડથી નવાજવામાં આવી. હમણાં સુધી લોકો રાનીની ટીકા અને વિરોધ કરતા હતા તે આજે આ પ્રભાવશાળી ખેલાડીની પ્રશંસા કરતાં થાકતા નથી. એ તો નક્કી છે કે રાની આગળ પણ ભારતનું નેતૃત્વ કરતી રહેશે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
