આપનો મંચ: કહો આ વખતે કઇ પાર્ટીને મળશે કેટલી બેઠકો?

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 એપ્રિલ: દેશભરમાં ચૂંટણી મહોત્સવ ચાલી રહ્યો છે. 16મી લોકસભાની તસવીર તૈયાર થવામાં હવે માત્ર ત્રણ તબક્કાની ચૂંટણી જ બાકી છે. આવતી કાલે 30 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. આ સાતમાં તબક્કામાં 9 રાજ્યોની કૂલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જોકે સાતમાં તબક્કાના મતદાન તરફ સૌની નજર છે, કારણ કે તેમાં દિગ્ગજોના નસીબ ઇવીએમ મશીનમાં બંધ થવાના છે.

અત્યાર સુધી થયેલા 6 તબક્કાના મતદાનની વાત કરીએ તો કેટલાંક રાજ્યોની કેટલીંક બેઠકોને બાદ કરતા 2009ની સરખામણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે, અને બાકીના ત્રણ તબક્કાના મતદાનમાં પણ રેકોર્ડબ્રેક વોટિંગ થવાની પૂરેપૂરી સંભાવના છે.

લોકસભા ચૂંટણી 2009ની વાત કરીએ તો 543 બેઠકો માટે થયેલ આ ચૂંટણીમાં કોંગ્રેસને 206 બેઠકો મળી અને તેણે યૂપીએના સાથી પક્ષો સાથે મળી પુનઃ સરકાર તો બનાવી લીધી. બીજી બાજુ ભાજપ વધુ નબળો પડ્યો અને તેની બેઠકો ઘટીને 116 થઈ ગઈ. ઉપરાંત અન્ય રાષ્ટ્રીય કક્ષાના પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ને 21, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ને 4, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને 16, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને 9 અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ને 4 બેઠકો મળી હતી.

આ વખતે ભારતીય જનતા પાર્ટીનો દરેક નેતા એવું માને છે કે દેશમાં મોદીની લહેર છે અને ભાજપને આ વખતે પૂર્ણ 272 બહુમત મળશે, જોકે હવે મોદી તેમના પ્રચારમાં લોકોને દિલ્હીમાં 300 કમળ મોકલવાનું આહ્વાન કરી રહ્યા છે. જ્યારે વિવિધ સર્વે પણ કહી રહ્યા છે કે ભાજપને બહુમત મળશે અને કોંગ્રેસને ઐતિહાસિક પરાજય.. જોકે દેશની જનતા કોની જોળીમાં વિજયનું કમળ આપે છે અને કોના ગાલે હારની તમાચ ચોડે છે એતો 16 તારીખે જ ખબર પડશે...

હવે આપ જ જણાવો કે આ વખતે કંઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે?

ભાજપને 2009માં 116 બેઠકો મળી હતી

ભાજપને 2009માં 116 બેઠકો મળી હતી

આપના મતે ભાજપને આ વખતે કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસને 2009માં 206 બેઠકો મળી હતી.

કોંગ્રેસને 2009માં 206 બેઠકો મળી હતી.

આપના મતે કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

એસપીને 2009માં 23 બેઠકો મળી હતી

એસપીને 2009માં 23 બેઠકો મળી હતી

સમાજવાદી પાર્ટીને આ વખતે કેટલી બેઠકો મળવાની સંભાવના છે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

બીએસપીને 2009માં 21 બેઠકો મળી હતી

બીએસપીને 2009માં 21 બેઠકો મળી હતી

બહુજન સમાજવાદી પાર્ટીને આ વખતે કેટલી બેઠકો મળી શકે છે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

પહેલીવાર ચૂંટણી લડી રહી છે

પહેલીવાર ચૂંટણી લડી રહી છે

આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળવાની સંભાવના છે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

આરજેડીને 2009માં 4 બેઠકો મળી હતી

આરજેડીને 2009માં 4 બેઠકો મળી હતી

રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ને કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

જેડીયૂને 2009માં 20 બેઠકો મળી હતી

જેડીયૂને 2009માં 20 બેઠકો મળી હતી

જનતા દળ યૂનાઇટેડ (જેડીયૂ)ને કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

એનસીપીને 2009માં 9 બેઠકો મળી હતી

એનસીપીને 2009માં 9 બેઠકો મળી હતી

નેશનલ કોંગ્રેસ પાર્ટીને કેટલી બેઠક મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

શિવસેનાને 2009માં 11 બેઠકો મળી હતી

શિવસેનાને 2009માં 11 બેઠકો મળી હતી

શિવસેનાને કેટલી બેઠક મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

ટીએમસીને 2009માં 19 બેઠકો મળી હતી

ટીએમસીને 2009માં 19 બેઠકો મળી હતી

તૃણમૂલ કોંગ્રેસને કેટલી બેઠક મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

AIADMKને 2009માં 9 બેઠકો મળી હતી

AIADMKને 2009માં 9 બેઠકો મળી હતી

AIADMKને આ વખતે કેટલી બેઠકો મળી શકશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

DMKને 2009માં 18 બેઠકો મળી હતી

DMKને 2009માં 18 બેઠકો મળી હતી

DMKને આ વખતે કેટલી બેઠકો મળવાની સંભાવના છે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

સીપીઆઈને 2009માં 4 બેઠકો મળી હતી

સીપીઆઈને 2009માં 4 બેઠકો મળી હતી

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(સીપીઆઇ)ને કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

સીપીએમને 2009માં 16 બેઠકો મળી હતી

સીપીએમને 2009માં 16 બેઠકો મળી હતી

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ને કેટલી બેઠકો મળશે?
વોટ કરવા માટે અહીં ક્લિક કરો

English summary
Your place your voice: Please vote and say which party will get how many seat in Lok Sabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X