For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરીદો આ 10 સ્માર્ટફોન જે નાચશે તમારા ઇશારે

By Super
|
Google Oneindia Gujarati News

ગેશ્ચર કન્ટ્રોલ સ્માર્ટફોન એટલે કે એવા સ્માર્ટફોન જેમાં ઇશારાઓની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે. આજકાલ નવા હાઇઇંડ સ્માર્ટફોન ગેશ્ચર કન્ટ્રોલ ફીચર સાથે બજારમાં આવી રહ્યા છે. માઇક્રોમેક્સે થોડા સમય પહેલા કેનવાસ 4 લોન્ચ કર્યો હતો, જેમાં ગેશ્ચર એટલે કે સ્ક્રીનને ઉપરથી જ કન્ટ્રોલ કરી શકાતી હતી. આવા જ ગેશ્ચર કન્ટ્રોલ ફીચર એચટીસી વન અને ગેલેક્સી એસ 4માં પણ આપવામાં આવ્યા છે.

જો કે, હજુ ગેશ્ચર કન્ટ્રોલ સ્માર્ટફોનમાં એટલા લોકપ્રીય થયા નથી, કારણ કે, હજુ આ ફીચર માત્ર મોંઘા સ્માર્ટફોનમાં જ આવી રહ્યાં છે, પરંતુ એ દિવસો દૂર નથી કે ઓછી કિંમતના સ્માર્ટફોનમાં ગેશ્ચર કન્ટ્રોલ ફીચર આવા લાગશે. ઘરેલુ સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપનીઓ માઇક્રોમેક્સ અને લાવા પોતાના લો બજેટ હેન્ડસેટમાં ટૂંકસમયમાં આ ફીચર આપવાનું વિચારી રહી છે. જો કે, ભારતીય બજારમાં આવા અનેક સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જેમા આ ફીચર આપવામાં આવ્યા છે. જો તમારુ બજેટ હાઇઇંડ સ્માર્ટફોન ખરીદવા જેટલું છે, તો તમે આ 10 સ્માર્ટફોનને ખરીદી શકો છો, તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્માર્ટફોનની ખુબીઓ.

ગેલેક્સી નોટ 3 સ્માર્ટફોન

ગેલેક્સી નોટ 3 સ્માર્ટફોન

સ્ક્રીનઃ-5.7 ઇન્ચ ફૂલ એચડી સુપર એમોલેડ સ્ક્રીન
ઓએસઃ- વી 4.3 જેલીબીન
પ્રોસેસરઃ-2.3 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર જે 4જી વર્ઝન
3જી વર્ઝન માટે 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટાકોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલનો કેમેરા
મેમરીઃ- 32 અને 64 જીબી સ્ટોરેજ, 64 જીબી સુધી માઇક્રો એસડી
કિંમતઃ- 47900 રૂપિયા

સોની એક્સપિરિયા ઝેડ અલટ્રા

સોની એક્સપિરિયા ઝેડ અલટ્રા

સ્ક્રીનઃ- 6.4 ઇન્ચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ-39395 રૂપિયા

લાવા આઇરિસ 504 ક્યુ

લાવા આઇરિસ 504 ક્યુ

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 13799 રૂપિયા

બ્લેકબેરી ઝેડ 10

બ્લેકબેરી ઝેડ 10

સ્ક્રીનઃ- 4.2 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- બ્લેકબેરી 10 ઓએસ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટેરેજ કેપેસિટી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 28999 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4 મિની

સેમસંગ ગેલેક્સી એસ 4 મિની

સ્ક્રીનઃ- 4.27 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી સ્ટેરેજ કેપેસિટી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 25880 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ 4

માઇક્રોમેક્સ કેનવાસ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 17400 રૂપિયા

જીયોની ઇલાઇફ ઇ 6

જીયોની ઇલાઇફ ઇ 6

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એમોલેડ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 22999 રૂપિયા

એપલ આઇફોન 5

એપલ આઇફોન 5

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- આઇઓએસ 6
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 42149 રૂપિયા

એચટીસી વન

એચટીસી વન

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 64 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- અલ્ટ્રા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 47499 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.6 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 37499 રૂપિયા

English summary
10 best gesture ontrol smartphones in india news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X