એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન
વેન્ડિંગ મશીનનું નામ સાંભળીને કેટલાક લોકો વિચારી રહ્યાં હશે કે આ વળી શું છે. વેન્ડિંગ મશીનને એક રીતે એટીએમ મશીન કહી શકાય છે, જેમાં પૈસાના સ્થાને અન્ય ચીજો નીકળે છે. ભારતમાં હજુ વેન્ડિંગ મશીનનું ચલણ થોડું ઓછું છે, પરંતુ વિદેશોમાં તમને મોટાભાગે મોટ અને ફૂટપાથના કિનારે વેન્ડિંગ મશીન જોવા મળશે.
કેવી રીતે કામ કરે છે વેન્ડિંગ મશીન
વેન્ડિંગ મશીન એટીએમની જેમ જ કામ કરે છે, જેમ કે તમે કોઇ કોલ્ડ ડ્રિન્ક્સની વેન્ડિંગ મશીન પાસે જશો તો બહારથી પૈસા નાખવા પડશે અને તમારે જે પણ કોલ્ડ્રિંક લેવું હશે તે પોતાની જાતે બહાર આવી જશે, આ જ પ્રકારે તમામ પ્રકારના વેન્ડિંગ મશીન કામ કરે છે. અહી પણ આવા જ કેટલાક વેન્ડિંગ મશીન અંગેની તસવીરી ઝલક આપવામાં આવી છે, તો ચાલો આવા વેન્ડિંગ મશીનને નીહાળીએ.

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

એટીએમની જેમ કામ કરતી 10 અનોખી વેન્ડિંગ મશીન

Click it and Unblock the Notifications