જુલાઇમાં લોન્ચ થયા 27 સ્માર્ટફોન, કયો છે તમારી પસંદ
ગત મહિને ટેક વર્લ્ડ માટે ઘણો સારો રહ્યો. આ દરમિયાન ઘરેલુ બ્રાન્ડ ઉપરાંત અનેક ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સે પણ પોતાના સ્માર્ટફોન લોન્ચ કર્યાં જેમાં બ્લેકબેરીનો ક્યૂ 5, એલજીનો ઓપ્ટિમસ જી પ્રો, સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા, જેવા હાઇ ક્લાસ સ્માર્ટફોન સામેલ છે, તો ઘરેલુ બ્રાન્ડ્સમાં માઇક્રોમેક્સે પોતાનો કેનવાસ 4, બ્લિંગ 3 એ86 લોન્ચ કર્યો. આ દરમિયાન સેમસંગે પહેલો કેમેરા સ્માર્ટફોન એસ 4 ઝૂમ પણ લોન્ચ કર્યો. જે હાઇક્લાસ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે સારી શરૂઆત છે.
આ વખતે અમે ગત મહિને લોન્ચ થયેલા 27 સ્માર્ટફોન્સની યાદીમાં આવે છે, જેમાંથી તમે તમારા બજેટના સ્માર્ટફોનના ફીચર જોઇને પસંદ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જોઇએ જુલાઇમાં લોન્ચ થયેલા 27 સ્માર્ટફોન.

બ્લેકબેરી ક્યૂ 5
સ્ક્રીનઃ- 3.1 ઇંચ ટીએફટી એલસીડી ડિસપ્લે
ઓએસઃ- બ્લેકબેરી 10.1 ઓપરેટિંગ સિસ્ટમ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન એસ4 ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી
કેમેરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2180 એમએએચ બેટરી

એલજી ઓપ્ટિમસ જી પ્રો
સ્ક્રીનઃ- 5.5 ઇંચ 1080 ફૂલ એચડી આઇપીએસ સ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 એન્ડ્રોઇડ જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કેમેરાઃ- 13 મેગાપિક્સ્લ પ્રાઇમરી અને 2.1 મેગાપિક્સલ સેન્કડરી
બેટરીઃ- 3140 એમએએચ બેટરી

સોનકી એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા
સ્ક્રીનઃ- 6.4 ઇંચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, ઓટો ફોકસ સાથે
બેટરીઃ- 3050 એમએએચ બેટરી

માઇક્રોમેક્સ બ્લિંગ 3એ 86
સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 એમપી સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1600 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4 ઝૂમ
સ્ક્રીનઃ- 4.3 ઇંચ સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
મેમરીઃ- 64 જીબી
કેમેરાઃ- 16 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.9 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3230 એમએએચ એલઆઇ આઇઓએન બેટરી

સેમસંગ ગેલેક્સી એસ 4 મિની
સ્ક્રીનઃ- 4.27 સુપર એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
મેમરીઃ- 64 જીબી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.9 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1900 એમએએચ એલઆઇ આઇઓએન બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ 4
સ્ક્રીનઃ- 5 ઇંચ એલસીડી એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાર્ટ્ઝ ક્યુએક કોર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 13 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

નોકિયા આશા 501
સ્ક્રીનઃ- 3 ઇંચ એસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- નોકિયા આશા સોફ્ટવેર પ્લેટફોર્મ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3.2 મેગાપિક્સલ
બેટરીઃ- 1200 એમએએચ

એચટીસી ડિઝાયર 600
સ્ક્રીનઃ- 4.5 ઇંચ સુપર એલસીડી 2 કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ સ્નેપડ્રેગન
મેમરીઃ- 64 જીબી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 1.6 એમપી સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1860 એમએએચ

સ્પાઇસ સ્ટેલર પિનેકલ પ્રો એમઆઇ 535
સ્ક્રીનઃ- 5.3 ઇંચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ, 5 મેગાપિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2550 એમએએચ

લાવા આઇરિસ 356
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ, 32 જીબી એક્સાપન્ડેબલ
કેમેરાઃ- 1.3 મેગાપિક્સલ રીયર કેમેરા, 0.3 મેગાપિક્સલ વીજીએ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ

કાર્બન સ્માર્ટ એ1
સ્ક્રીનઃ- 3.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 3 મેગાપિક્સલ એચડી પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ

કાર્બન એ 5 સ્ટાર
સ્ક્રીનઃ- 3.5 ઇંચ કેપેસિટિવ એચવીજીએ ટચ સ્ક્રીન કેમેરા
ઓએસઃ- એન્ડ્રોઇડ ગિંગરબ્રીઅડ સિસ્ટમ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી

ઇન્ટેક્સ ક્લાઉડ એક્સ 3
સ્ક્રીનઃ- 3.5 ઇંચ કેપેસિટિવ ટચ સ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર MT6572 પ્રોસેસર
રેમઃ- 256 રેમ
મેમરીઃ- 115 એમબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 0.3 મેગાપિક્સલ વીજીએ ફ્રન્ટ ફેસિંગ અને 2 મેગાપિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી

નોકિયા લ્યૂમિયા 625
સ્ક્રીનઃ- 3.81 ઇંચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ક્યુએલકમ ક્રિઆઇટ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી
કેમેરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ

કાર્બન એ 29
સ્ક્રીનઃ- 4.7 ઇંચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યૂએલ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 2 મેગાપિક્સલ
બેટરીઃ- 2000 એમએએચ

આઇબોલ એન્ડી 4ડી
સ્ક્રીનઃ- 4.0 ઇંચ, ડબલ્યુવીજીએ, આઇપીએસ એલસીડી કેપસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવીચ
રેમઃ- 1 ગીગાહર્ટ્ઝ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી, 512 એમબી ઇન્ટરનલ
કેમેરાઃ- 5 મેગાપિક્સલ, સેકન્ડરી કેમેરા વીજીએ
બેટરીઃ- 1700 એમએએચ

જોલો પ્લે ટી 1000
સ્ક્રીનઃ- 4.7 ઇંચ એચડી આઇપીએસ ઓજીએસ ડિસપ્લે
ઓએસઃ- વી 4.1.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રીયર કેમેરા, 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

ફ્લાઇ એફ 53 એસ
સ્ક્રીનઃ- 5.3 ઇંચ ક્યુએચડી આઇપીએસ ટચસ્ક્રીન ડિસ્પ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રીયર કેમેરા અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
કનેક્ટિવિટીઃ- 3જી, વાઇફાઇ
બેટરીઃ- 1850 એમએએચ બેટરી

સ્પાઇસ પિનેકલ એફએચડી
સ્ક્રીનઃ- 5.0 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
બેટરીઃ- 2100 એમએએચ એલઆઇ આઇઓએન બેટરી

આઇબેરી આક્સુ ન્યૂક્લિયા એન 1
સ્ક્રીનઃ- 5 ઇંચ ટચ કેપેસિટિવ સ્ક્રીન
ઓએસઃ- વી 4.2.2
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ રીયર કેમેરા અને 8 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 2800 એમએએચ એલઆઇ આઇઓએન બેટરી

મેજિકોન અલ્ટ્રાસ્માર્ટ ક્ય 50 મેગનસ
સ્ક્રીનઃ- 5 ઇંચ મલ્ટી ટચ ડિસ્પ્લે રન
ઓએસઃ- 4.0.4 આઇસ ક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- માઇક્રો એસડી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 2 મેગાપિસ્કલ રીયર કેમેરા, વીજીએ કેમેરા ફ્રન્ટ
બેટરીઃ- 1650 એમએએચ

જીયોની ઇ 5
સ્ક્રીનઃ- 4.8 ઇંચ એચડી(1280 x 720 પિક્સલ) સુપર એમોલેડ પ્લસ ડિસ્પલે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 2 પ્રોટેક્શન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર મીડિયા ટેક MT6589T પ્રોસેસર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કનેક્ટિવિટીઃ- 3જી, વાઇફાઇ
કેમેરાઃ- 8 મેગાપિક્સલ ઓટોફોકસ કેમેરા, બીએસઆઇ સેન્સર, એલઇડી ફ્લેશ, 5 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ

સ્પાઇસ કૂલપેડ એમઆઇ 496
સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
કનેક્ટિવિટીઃ- 3જી
કેમેરાઃ- 5 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
રેમઃ- 1 જીબી
રોમઃ- 4 જીબી
મેમરીઃ- 32 જીબી
બેટરીઃ- 1700 એમએએચ

સ્પાઇસ સ્ટેલર વર્ટ્યોસો પ્રો
સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેમેસિટિવ ટચ ડિસ્પ્લે
ઓએસઃ- જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
કનેક્ટિવિટીઃ- 3જી
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ રીયર કેમેરાસ એલઇડી ફ્લેશ સાથે, 1.3 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા.
બેટરીઃ- 1700 એમએએચ

સ્વિંગ ટેલ ટાઇગર ટેબ
સ્ક્રીનઃ- 4.7(11.9સેમી) મલ્ટી ટચ સુપર વ્યૂ
ઓએસઃ- વી 4.2 જેલીબીન ઓએસ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર પ્રોસેસર
કનેક્ટિવિટીઃ- 3જી કનેક્ટિવિટી
રેમઃ- 1જીબી
મેમરીઃ- 4 જીબી ઇએનટી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ, એએફ, ફ્લેશ અને 1.9 મેગા પિક્સલ ફ્રન્ટ
બેટરીઃ- 2050 એમએએચ એલઆઇ આઇઓએન બેટરી

કાર્બન સ્માર્ટ એ 27 પ્લસ
સ્ક્રીનઃ- 5 ઇંચ(12.7સેમી) એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રીયર કેમેરા
કનેક્ટિવિટીઃ- 3જી અને વાઇફાઇ
બેટરીઃ- 2000 એમએએચ












Click it and Unblock the Notifications
