For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્નોલોજીની આડઅસરો જે તમને નુકસાન પહોચાડી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

આપણે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે તેનો થોડા સમય પહેલા વિચાર કરવો પણ મુશ્કિલ હતો. ઇન્ટરનેટ, લેપટોપ, સ્માર્ટફોન જેવી વસ્તુઓની પહેલા કોઈ જ જરૂર હતી જ નહી. પરંતુ આજે એજ વસ્તી આપણી ઝિંદગીનો અગત્યનો હિસ્સો બની ગઈ છે. આજે ઇન્ટરનેટ વગર આપણો દિવસ પસાર થતો જ નથી અને સ્માર્ટફોનની તો લત લાગી ગઈ છે.

આજે આપણી આસપાસ ટેક્નોલોજીને લગતી બધી જ વસ્તુઓ છે. આપણા રોજે રોજના કામમાં ટેક્નોલોજી, ઓફીસના કામમાં ટેક્નોલોજી, બહાર નીકળતા ટેક્નોલોજી. આ બધું જ આપણે ઘણું જ સુંદર લાગે છે પરંતુ આ જ ટેક્નોલોજી આપના જીવન પર ખરાબ અસર પણ કરી શકે છે. તો જુઓ ટેક્નોલોજી સાથે જોડાયેલી કેટલીક બાબતો જે તમને નુકસાન કરી શકે છે.

સ્નૂઝ

સ્નૂઝ

સ્માર્ટફોનમાં જયારે અલાર્મ વાગે છે ત્યારે આપણે સ્નૂઝ બટન દબાવીને તેને થોડા સમય પુરતો ટાળી દઈએ છે. વારંવાર સ્નૂઝથી આપણી ઊંગ બગડે છે જે સારી વાત નથી.

હેન્ડડ્રાયર

હેન્ડડ્રાયર

મોલ, હોટેલ કે પછી ઓફીસમાં જયારે તમે હેન્ડડ્રાયર નો ઉપયોગ કરો છો ત્યારે હજારો કીટનુંને આમંત્રણ આપો છો.

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયાથી આપણે બંધાયેલા થઇ ગયા છે. કઈ પણ નવું જોયું નથી કે તેને પોસ્ટ કરવાના ચક્કર માં આપણે તેનો આનંદ લેવાનું જ ભૂલી ગયા છે.

આળસુ

આળસુ

ગેજેટના કારણે આપણે આળસુ બની ગયા છે. આપણી ખાલી એક ક્લિકથી આપના ઘણા બધા કામ પુરા થઇ જાય છે આસન અને સરળ જીવનની આપને આદત પડી ગઈ છે.

સ્માર્ટફોનમાં જ ઝિંદગી

સ્માર્ટફોનમાં જ ઝિંદગી

આપણી ઝિંદગી સ્માર્ટફોન માં જ સમેટાઈ ગઈ છે. આપણે કઈ પણ કામ કર્યે તેનો મુખ્ય ઉદેશ્ય ખાલીને ખાલી તેનો ફોટો પાડીની અપલોડ કરવા પુરતો જ હોઈ છે.

English summary
Technology is everywhere. Whatever we do today it is all related to technology. It is helping us in our daily life. But do you know that it is Ruining us too. here is how!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X