ક્યારેય પેપર પર બનાવી છે થ્રીડી પેન્ટિંગ?

આજ કાલ 3ડીનું માર્કેટ છે, હોલિવુડ અને બોલિવુડમાં થ્રીડી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવે છે, તો ક્યાંક સમાચાર પત્રોને પણ થ્રીડી અવતારમાં રજૂ કરવામાં આવે છે. પોતાની આંખો સમક્ષ જીવંત ચિત્ર રજૂ થતું હોવાના કારણે લોકો તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યાં છે, જેના કારણે વિવિધ ટેલિવિઝન નિર્માણ કરતી કંપનીઓએ પણ માર્કેટમાં એવા ખાસ પ્રકારના થ્રીડી ટીવી મુક્યા છે. થ્રીડી એટલે એવી તસવીરો જે આપણને ત્રણ એન્ગલથી છબીને આપણી આખો સમક્ષ પ્રસ્તુત કરે છે.

થ્રીડી પેન્ટિંગ સામાન્ય પેન્ટિંગ્સની સરખામણીએ ઘણી ચોંકાવનારી હોય છે, કારણ કે તે આપણને થોડીક વાસ્તવિકતાની નજીક લઇ જાય છે. થ્રીડી પેન્ટિંગ્સની વાત કરવામાં આવે તો ફ્રેડો નામના એક કલાકાર તિતલીની તસવીર બનાવી રહ્યો હતો ત્યારે અચાનક પેન્ટિંગ્સ બનાવતા તેને લાગ્યું કે તે બહારની તરફ ફેલાઇ રહી છે. વ

તેમણે તુરત એ તેની તસવીર ખેંચી લીધી. ત્યારબાદ તેણે આવી ઘણી 3ડી તસવીરો બનાવી જે ઘણી જ લોકપ્રિય થઇ હતી. રસપ્રદ વાત એ છે કે તેમણે આ તસવીરો ત્યારે બનાવી હતી જ્યારે તે માત્ર 17 વર્ષના હતા. અહીં આવી જ કેટલીક થ્રીડી તસવીરો રજૂ કરવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આવી કેટલીક થ્રીડી તસવીરો નીહાળીએ.

ક્યારેય પેપર પર બનાવી છે થ્રીડી પેન્ટિંગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X