1 ઇંચનું છે આ અનોખુ મ્યુઝિક પ્લેયર
શું તમે પબ્લિક પ્લેસમાં મ્યુઝિકની મજા લેવા ઇચ્છો છો અને એ પણ કોઇને ખબર પડ્યા વગર. એ પણ એવું મ્યુઝિક જે તમેન આશ્ચર્યમાં મુકી દે. ગ્રીનવિંગ ઓડિયોએ સ્પિલ્ટ નામનું એક એવું એમપી 3 પ્લેયર બનાવવામાં આવ્યું છે, જેની સાઇઝ 1 ઇન્ચ છે એટલે કે આકાર એક સિક્કા કરતા પણ નાનુ છે. તેની સૌથી ખાસ વાત છે કે વાયરલેસ ટેક્નિક પર કામ કરે છે, એટલે કે કોઇપણ અલગથી ડિવાઇઝ પોતાની સાથે રાખવાની જરૂર નથી. એમપી 3ની સાઇઝ એટલી નાની છે કે, તેમાં જ ઇઅરબેગ લાગેલા છે. કંપની 21 ઓક્ટોબરે તેને બજારમાં ઉતારનારી છે, તેના માટે કંનપી એક કેમ્પેન શરૂ કરનારી છે.
પ્લેયરમાં આપવામાં ફીચર અંગે વાત કરવામાં આવે તો, સ્પિલટ એમપી 3 પ્લેયરમાં સાઇઝ પોકેટ ફ્રેન્ડલી છે તેને તમે સહેલાયથી શર્ટના ઉપરના ભાગમાં રાખી શકો છો. બીજું તેમાં કોઇપણ પ્રકારના વાયર આપવામાં આવ્યા નથી. જેથી વાયર શર્ટમાં ફસાશે નહીં. પ્લેયરના ઉપરના ભાગમાં વોલ્યુમ કન્ટ્રોલ અને મ્યુઝિક ટ્રેક કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. તેનાથી યુઝરને બસ પ્લેયરમાં એક ટેબ એટલે કે તેના ઉપરના ભાગને ટચ કરવું પડશે. પ્લેયરમાં 1 ઇંચની સ્ટીલ કેસિંગ આપવામાં આવી છે.
આ ઉપરાંત તેમાં 100 માઇક્રોફોન સર્કિટ બોર્ડમાં લાગેલી છે. પ્લેયરમાં નોર ફ્લેશ મેમરી ચીપ લાગેલી છે, જે 64 એમથી લઇને 256 એમબી સુધીની મેમરી પ્રોવાઇડ કરી છે. પાવર માટે પ્લેયરમાં કાર્ટેક્સ એમ 3 32 બિટ પ્રોસેસર લેગાલું છે અને 3 એક્સિસ એસેલરોમીટર ચીપમાં પ્લેયરમાં ઇનબિલ્ડ છે. કંપનીએ હજુ તેની કિંમત અંગે કોઇ ખુલાસો નથી કર્યો, પરંતુ 31 ઓક્ટોબર સુધી તેની કિંમત જાહેર કરવામાં આવશે.

લોક પાટે હળવી ટેપ
સ્પિલટ એમપી 3ને લોક કરવા માટે તેની સામે હળવુ ટેપ કરવું પડશે. ટેપ કરતા જ તમારું પ્લેયર લોક થઇ જશે.

અનેક કલરના ઓપ્શન
સ્પિલટ એમપી 3 પ્લેયર બજારમાં અનેક કલર ઓપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે.

કોઇને ખબર નહીં પડે કે તમે મ્યુઝિક સાંભળી રહ્યા છો
સ્પિલટ એમપી 3 પ્લેયરના સાઇઝ એટલી નાની છે કે કોઇ દુરથી એ વાતનો અંદાજો નહીં લગાવી શકે કે તમે મ્યુઝિક સાંભળી રહ્યાં છો.

ઇયર બડ પ્લેયર કરતા મોટી
સ્પિલટ એમપી 3 પ્લેયરમાં લાગેલી ઇયર બડ પ્લેયર કરતા મોટી લાગે છે.

સેલ સહિતના ફીચર
સ્પિલટ એમપી 3 પ્લેયરની બહાર લાગેલી ચીપમાં સેલથી લઇને બીજા તમામ ફીચર આપવામાં આવ્યા છે.

ડિઝાઇન
સ્પિલટ એમપી 3 પ્લેયરની ડિઝાઇન મિયામીની એક કંપની ગ્રીનવિંગ ઓડિયોએ તૈયાર કરી છે.

પ્લેયર ત્રણ ભાગોમાં વેચાયુ છે
સ્પિલટ એમપી 3 પ્લેયરને ત્રણ ભાગોમાં વેચવામાં આવ્યું છે, પહેલો ભાગ ઇયરબડ, બીજો ભાગ ચીપ અને ત્રીજો ભાગે ચીપ કવર લાગેલું છે.

ડેટા કેબલ
સ્પિલટ એમપી 3 પ્લેયર સાથે ડેટા કેબલ અને બે એક્સ્ટ્રા ઇયરબડ પણ આપવામાં આવી રહી છે.

ક્રિસ્ટલ ક્લોક
સ્પિલટ એમપી 3 પ્લેયરની અંદર લાગેલી ચીપમાં એસલરોમીટર અને ક્રિસ્ટલ ક્લોક લાગેલી છે.

મ્યુઝિક ટ્રેક
સ્પિલટ એમપી 3 પ્લેયરમાં વોલ્યુમ કન્ટ્રોલ કરવાની સાથે મ્યુઝિક ટ્રેકને બદલી શકાય છે.

સિક્કા કરતા પણ નાની સાઇઝ
સ્પિલટ એમપી 3 પ્લેયરની સાઇઝ એક સિક્કા કરતા પણ ઓછી છે. તેને લઇ જવુ ઘણું સહેલુ છે.

31 ઓક્ટોબર સુધીમા કરવામાં આવશે લોન્ચ
સ્પિલટ એમપી 3 પ્લેયરને 31 ઓક્ટોબર સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ પહેલા તેમાં કેટલાક ટેસ્ટ કરવામાં આવનાર છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?








Click it and Unblock the Notifications
