ટૂંક સમયમાં આવી રહ્યું છે એંડ્રોઇડનું નવું ઓએસ M

[ગેજેટ] ભલે એંડ્રોઇડ 5.0 લોલીપોપ કંઇક સિલેક્ટેડ ડિવાઇસમાં હાલમાં મળી રહ્યું હોય પરંતુ એંડ્રોઇડનું નવું ઓએસ ટૂંક સમયમાં આપની સામે આવવાનું છે. એંડ્રોઇડનું લોલીપોપ ઓએસ હમણા માત્ર 10 ટકા ડિવાઇસમાં આવ્યા છે.

હાલમાં એંડ્રોઇડ પોતાના નવા એમ એટલે કે 6.0 વર્જન પર કામ કરવામાં લાગ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે નવા એમ ઓએસમાં નોટિફિકેશન ફીચરની સાથે એંડ્રોઇડ ટીવી અને એંડ્રોઇડ ઓટો સપોર્ટ થશે. આ ઉપરાંત ઘણા નવા ફિચર્સ પણ તેમાં આપવામાં આવેલા છે.

આવો વાત કરીએ એંડ્રોઇડ એમમાં આવનારા કેટલાંક નવા ફિચર્સ અંગે...

નોટિફિકેશન

નોટિફિકેશન

નોટિફિકેશનને લઇને હંમેશાથી કંઇકને કંઇક મુશ્કેલી આવતી રહે છે, આ વખતે નોટિફિકેશન ત્યારે આવશે જ્યારે આપ ઇચ્છશો. એમમાં આપ જે નોટિફિકેશન પીસીમાં જોઇ ચૂક્યા હશો તે ફોનમાં નહીં દેખાય.

સ્માર્ટફોન

સ્માર્ટફોન

એંડ્રોઇડ 5.0 લોલીપોપમાં ગૂગલે તે તમામ ફીચર્સ આપવામાં આવ્યા છે જે તેને વધારે સ્ટેબલ બનાવે છે પરંતુ એમમાં એક પગલું આગળ વધીને સ્માર્ટહોમનું ફીચર્સ આપવામાં આવ્યું છે જેની મદદથી આપ પોતાના ઘરને કંટ્રોલ કરી શકશો.

સુરક્ષા

સુરક્ષા

જેટલા વધારે સ્માર્ટફોનમાં ફીચર્સ આવતા જઇ રહ્યા છે તેમાં તેટલાની સુરક્ષાના ફીચર્સની જરૂરત પડી રહી છે. ગૂગલે હાલમાં જ ફાઇંડ માય ફોન નામની સર્વિસ પણ શરૂ કરી આ ઉપરાંત એંડ્રોઇડ 5.1માં કિલ સ્વિચનું ફીચર આપવામાં આવ્યું છે. એંડ્રોઇડ એમમાં પણ સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાંક નવા ફીચર્સની આશા રાખવામાં આવી રહી છે.

એંડ્રોઇડ વિયર

એંડ્રોઇડ વિયર

રિપોર્ટ અનુસાર એપલ વોચની 1 મિલિયન યૂનિટની શિપિંગ થઇ ચૂકી છે. ગૂગલ માટે આવનારા સમયમાં વિયરેબલ બજાર એક મોટા બજારના રૂપમાં ઊભરીને સામે આવશે. એંડ્રોઇડ એમમાં તે તમામ ફીચર્સ હોઇ શકે છે જે વિયરેબલને વધારેમાં વધારે સપોર્ટિંગ બનાવે.

ક્યાં સુધી હોઇ શકે છે રિલીઝ

ક્યાં સુધી હોઇ શકે છે રિલીઝ

એંડ્રોઇડના મોટાભાગના વર્જન એક વર્ષ બાદ લોંચ થયા છે જેને જોઇને કહી શકે છે કે એંડ્રોઇડ એમ નવેમ્બર 2015 સુધી લોંચ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X