For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ વાપરો છો? તો ક્યારેય પણ ના કરો આ ભૂલો

By Desk
|
Google Oneindia Gujarati News

ઇન્ટરનેટના જેટલા ફાયદા છે તેટલા ગેર ફાયદા પણ છે. વિચાર્યા વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરવાવાળા કેટલીક વાર મુસીબતમાં પણ મુકાઇ જાય છે. આપણામાં થી ઘણા લોકો ઇન્ટરનેટ પર કલાકો સુધી બેસી રહેતા હોઈ છે. બ્રાઉઝીંગ કરતી વખતે આપણે એવી ઘણી ચીઝો કરીએ છે જે આપણે ના કરવી જોઈએ.

ઇન્ટરનેટ ઘણી બધી વસ્તુઓ થી ભરેલું છે એજ કારણ છે કે આપણે વેબ બ્રાઉઝીંગ દરમિયાન એવી ઘણી ભૂલો કરીએ છે જે આપણે ખબર પણ નથી હોતી. તમે કોઈ પણ જાતની સુરક્ષા વિના ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો તમે મુસીબતમાં પણ મુકાઇ શકો છો.

આપણે અહી એવી કેટલીક ભૂલો તરફ નજર કરશું જે આપણે વેબ બ્રાઉઝીંગ દરમિયાન કરીએ છે.

બ્રાઉઝર અપગ્રેડ ના કરવું

બ્રાઉઝર અપગ્રેડ ના કરવું

બ્રાઉઝરને સમયસર અપગ્રેડ કરવાથી આપણી ઘણી બધી મુસીબતોનો અંત આવી શકે છે. બ્રાઉઝર અપગ્રેડ કરવાથી તમને નવા ફીચર પણ મળે છે અને એરર પણ સોલ્વ થઇ જાય છે.

કુકીસ

કુકીસ

ઘણી બધી મુસીબતો કુકીસથી પણ થાય છે. કુકીસ ત્યારે બને છે જયારે તમે કોઈ સાઈટને વિઝીટ કરો છો.

આપણી સાથે કઈ જ નહી થાય

આપણી સાથે કઈ જ નહી થાય

ઘણા લોકો એવું વિચારતા હોઈ છે કે તેમની સાથે કઈ જ નહી થાય. પરંતુ એના કરતા આપણે આપના ઇન્ટરનેટને પાસવર્ડથી સુરક્ષિત કરી દેવું જોઈએ.

ઘણા બધા પ્લગઇન નો ઉપયોગ

ઘણા બધા પ્લગઇન નો ઉપયોગ

પ્લગઇન નો ઉપયોગ કરવો સારો છે. પરંતુ વધારે માત્ર માં પ્લગઇન નો ઉપયોગ કરવો નુકસાન કરી શકે છે.

ઇન્કોન્ગનીટો મોડ

ઇન્કોન્ગનીટો મોડ

ઇન્કોન્ગનીટો મોડમાં બ્રાઉઝીંગ કરવાથી તમે તમારી હિસ્ટ્રીને છુપાવી શકો છો.

English summary
The internet is filled with a lot of things. It is likely that you will make mistakes while browsing the web. A few tweaks will help you to avoid these mistakes on your browser.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X