એક અનોખું જેકેટ જેમાં તમે રાખી શકશો 22 ગેજેટ
પહેલા જ્યાં લોકોના પોકેટમાં માત્ર પર્સ જ રહેતા હતા ત્યાં હવે મોબાઇલ ફોન, એમપી3 પ્લેયર અને અન્ય ઘણા ગેજેટ જોવા મળે છે. આ વાતને ધ્યાનમાં રાખીને થિંકગીક અને ટેકએ ટ્રાપિફોર્મર નામનું એક એવું ગેજેટ બનાવ્યું છે, જે ટેક લવર્સને પસંદ આવશે. ટ્રોપિફોર્મરમાં 22 પોકેટ આપવામાં આવ્યા છે, એટલે કે તમારી સાથે 22 પ્રકારના ગેજેટને લઇ જઇ શકો છો.
આ જેકેટને સ્કાટવેસ્ટ લેબમાં બનાવવામાં આવ્યા છે. જેકેટની સૌથી ખાસ વાત એ છે કે તમે તેને ફોલ્ડ કરીને ગમે ત્યાં રાખી શકો છો, ઉપરાંત જેકેટમાં આપવામાં આવેલી બાંયોમાં મેગનેટિક ટચ પ્લેયર, ડિજિટલ કેમેરાની સાઇઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેથી આ તમામ ગેજેટને તમે સહેલાયથી પોતાના પોકેટમાં રાખી શકો છો.

Click it and Unblock the Notifications