ગુગલ મનાવી રહ્યું છે જૂલિયસ રિચર્ડ પેટ્ટ્રીનો 161મો જન્મદિન

ગુગલ આજે જર્મન બેક્ટિરિયાલોજિસ્ટ જૂલિયસ રિચર્ડ પેટ્ટ્રીનો 161મો જન્મદિવસ મનાવી રહ્યું છે. આ તકે ગુગલના હોમ પેજ પર એનિમેટેડ પેટ્ટ્રી ડિશ પ્લેટ આપવામાં આવી છે, જેમાં એક પ્લેનું બટન પણ આપવામાં આવ્યું છે. તમે જેવા ડૂડલને પ્લે કરશો તો એનિમેશનની મદદથી એવું દર્શાવવામાં આવ્યું છે કે પેટ્ટ્રી ડિશની મદદથી આપણે બેક્ટેરિયાની તપાસ કરી શકીએ છીએ.

કોણ છે જૂલિયસ રિચર્ડ

જૂલિયસ રિચર્ડ પેટ્ટ્રીનો જન્મ 31 મે 1852ના રોજ બર્મનમાં થયો હતો. 1876માં રિચર્ડ પેટ્ટ્રીએ મેડિકલની ડિગ્રી હાસલ કરી અને 1882માં મિલિટ્રીમાં એક ફિલિશયન તરીકે કામ કરવા લાગ્યા. આ ઉપરાંત તેમણે બર્લિનમાં ઇંપીરિયલ હેલ્થ ઓફિસમાં એક આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરવા લાગ્યા. પેટ્ટ્રીના કલ્ચરર ડિશ જેવી પેટ્ટ્રી પ્લેટ પણ કહેવામાં આવે છે તેનો આવિષ્કાર કર્યો. આ ટેક્નિકની મદદથી આપણે આ બેક્ટેરિયાથી થનારી બીમારીઓને જાણી શકીએ છીએ. રિચર્ડ પેટ્ટ્રીનું નિધન 20 ડિસેમ્બર 1921ના રોજ થયું હતું.

જુઓ કેવી રીતે પેટ્ટ્રી ડિશમાં થયો મરઘાના બચ્ચાનો જન્મ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X