કેવી રીતે કરાય સમુદ્ર કિનારે ફોટોગ્રાફી?

બીચ ફોટોગ્રાફી એટલે કે સમુદ્રના કિનારે ફોટોગ્રાફી કરવી પણ એક અદભૂત કળા સમાન છે. પછીતે મોબાઇલથી કોઇ ફોટો લેવાનો હોય કે પછી કોઇ ડીએસએલઆરથી. બીચ ફોટોગ્રાફીમાં સૌથી વધારે ખતરો કેમેરાનો હોય છે. સમુદ્રમાં ઉઠતી ઝડપી લહેરો ક્યારેક તમારા સ્માર્ટ ફોન અને કેમેરાને ખરાબ કરી શકે છે. તેથી જ્યારે પણ તમે બીચ ફોટોગ્રાફી કરો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો.

કેમેરાને પહેલેથી સિલેક્ટ કરી લો

બીચ ફોટોગ્રાફી કરવા માટે સૌથી પહેલા કયા કેમેરાનો પ્રયોગ કરી રહ્યાં છો, તે વાતનું ધ્યાન રાખો, જો તમારી પાસે વોટરપ્રુફ કેમેરો છે, તો કોઇ સમસ્યા નથી, પરંતુ જો તમારી પાસે સાધારણ ડિજિટલ કેમેરા કે પછી ડીએસએલઆર કેમેરા છે તો તેને કોઇ પ્લાસ્ટિક કવરથી પ્રોટેક્ટ કરીને ફોટો કેપ્ચરિંગ કરો.

લોકેશન

બીચ ફોટોગ્રાફીમાં તમારું લોકેશન પણ ઘણું મહત્વ ધરાવે છે. તેથી સમુદ્ર કિનારે એવું લોકેશન પંસદ કરો કે તેનાથી તમને સારા એંગલના ફોટા મળી શકે.

કેમેરા પ્રોટેક્શન

સમુદ્રના કિનારે ફોટોગ્રાફી કરવા માટે વધુ પાણી પાસે ના જાઓ કારણ કે મોજાઓનો કોઇ ભરોસો નથી, ક્યારે તમારા કેમેરાને ખરાબ કરી દે.

ટાઇમિંગ

તમે સમુદ્ર કિનેરા ક્યારે ફોટો ખેંચવા જઇ રહ્યા છો તે વાતનું ધ્યાન રાખો. આમ તો સમુદ્ર કિનારે સૌથી સારો સમય સવારનો હોય છે, જ્યારે સંપૂર્ણ રોશની હોય છે અને તેથી તમને ફોટો લેવામાં કોઇ સમસ્યા આવતી નથી.

ઓટો મોડ અથવા મેન્યુએલ મોડ

જ્યા સુધી બની શકે ત્યાં સુધી ઓટો મોડના સ્થાને મેન્યઅલ મોડમાં રાખીને તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X