100 વર્ષ બાદ તમારા ગેજેટ્સ કેવા દેખાતા હશે?

તમે ક્યારેય 100 વર્ષ જુની વસ્તુ જોઇ છે ખરી? અને જોઇ હોય તો તમે તેને જોઇને કેવું અનુભવો છો? તમે આવી વસ્તુઓ ચોક્કસ કોઇ મ્યુઝિયમ કે એક્ઝિબિશનમાં જોઇ હશે. તમે 100 વર્ષ પહેલાની કોઇ વસ્તુ જુઓ તો ખ્યાલ આવે છે કે આપણી જીવનશૈલી કેટલી બદાલાઇ ગઇ છે. આપણે કેટલા આગળ વધી ગયા છીએ. આપણે કેટલા આધુનિક બની ગયા છીએ. બની શકે તમે 100 વર્ષ જુનું કોઇ ગેજેટ પણ જોયું હોય. પણ તમે કલ્પના કરી શકો કે આજના ગેજેટ્સ, મોબાઇલ ફોન, આઇ પેડ વગેરે આજથી 100 વર્ષ પછી કેવા દેખાતા હશે? જો તમારા ગેજેટ કે ફોનને જમીનમાં દાટી દેવામાં આવે તો 100 વર્ષ પછી તે કેવા દેખાશે તે દર્શાવવાનો પ્રયાસ માઇક્રોઅકિબાએ પોતાની આર્ટ દ્વારા કર્યો છે. માઇક્રોઅકિબાએ 100 વર્ષ પછી વિવિધ ગેજેટ્સ કેવા દેખાશે તેની ઝલક તૈયાર કરી છે...

1

1

કેમેરા

2

2

કેલ્ક્યુલેટર

3

3

ડિજિટલ રિસ્ટ વૉચ

4

4

નોકિયા મોબાઇલ ફોન

5

5

કોમ્પ્યુટર કી બોર્ડ

6

6

ડિજિટલ કેમેરા

7

7

કી બોર્ડ

8

8

આઇફોન

9

9

જમીનમાં દાટ્યા બાદની સ્થિતિ

10

10

કેમેરા

11

11

આઇપોડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X