તમારા વોટ્સઅપને કઈ રીતે કરશો લોક
આજે દરેકના સ્માર્ટફોનમાં વોટ્સઅપ જોવા મળશે. આજે વોટ્સઅપ મેસેજ મોકલવા માટેનું સૌથી મોડું માધ્યમ બની ચુક્યું છે. આ એપથી તમે તમારા મિત્રો સાથે જોડાઈ શકો છો. વોટ્સઅપ પર આપણી ઘણી પર્સનલ ચેટ પણ હોઈ છે.
વોટ્સઅપનો ઉપયોગ કરતી વખતે ડર પણ હોઈ છે કે આપણી ચેટ કોઈ બીજા લોકો જેવા કે મિત્રો કે ઘરના વ્યક્તિ વાંચી ના લે આવામાં તમારા વોટ્સઅપને લોક કરવું ખુબ જ જરૂરી છે.

1 સ્ટેપ
સૌથી પહેલા પ્લેસ્ટોર માં જઈને વોટ્સઅપ લોક: કીપ પ્રાઈવસી એપ ઇન્સ્ટોલ કરો.

2 સ્ટેપ
આ એપ તમારી પાસે 4 આકડાનો નંબર માંગશે જે તમારો પાસવર્ડ હશે.

3 સ્ટેપ
તમારા ધ્વારા આપવામાં આવેલો પીન તમારા વોટ્સઅપને સેફ રાખશે.

4 સ્ટેપ
જે કોઈ પણ વોટ્સઅપ ચાલુ કરવાની કોસિસ કરશે તેને આ પીન નંબર નાખવો પડશે.

5 સ્ટેપ
ખોટો પીન નાખવા પર તે વ્યક્તિની એક ફોટો ફોનમાં સેવ થઇ જશે.












Click it and Unblock the Notifications
