• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોઇ પણ નંબર વગર વોટ્સઅપ ચલાવો આ રીતે!

By desk
|
Google Oneindia Gujarati News

તમે અત્યાર સુધીમાં અલગ અલગ રીતે વોહ્ટઅપનો ઉપયોગ કર્યો હશે. ક્યારેક બે વોટ્સઅપ નંબરથી તો ક્યારે એક નંબરથી બીજા નંબર પર બદલીને. પણ આજે અમે તમને એક બિલકુલ જ નવી રીત શીખવાડવાના છીએ વોટ્સઅપ વાપરવાની. જેમાં તમે કોઇ પણ નંબરનો ઉપયોગ કર્યા વગર વોટ્સઅપ વાપરી શકો છો.

તમને લાગશે કે મોબાઇલ નંબર નાખ્યા વગર તો વોટ્સઅપ કેવી રીતે ચાલશે? પણ અશક્ય લાગતી આ વાતને અમે શક્ય કરીને આપીશું તે પણ વિધિવત સમજાવીને. તો જાણો નંબર નાખ્યા વગર વોટ્સઅપ કેવી રીતે વાપરવું સ્ટેપ બાય સ્ટેપ...

અનઇન્સ્ટોલ વોટ્સઅપ

અનઇન્સ્ટોલ વોટ્સઅપ

સૌથી પહેલા તો તમારે તમારા ફોનમાંથી તમારું વોટ્સએપ એપ અનઇન્સ્ટોલ કરવાનું છે.

વોટ્સઅપ ડાઉનલોડ

વોટ્સઅપ ડાઉનલોડ

હવે ફરી તમારું વોટ્સઅપ એક તમારા એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોટ કરી ઇન્સ્ટોલ કરો.

ફ્લાઇટ મોડ

ફ્લાઇટ મોડ

તે પછી ફોનના તમામ મેસેજિંગ સર્વિસિસ બ્લોક કરો. જે માટે તમારે ફોનને ફ્લાઇડ મોડ પર રાખવો પડશે. જે તમારા ફોનની મેસેજિંગ સર્વિસિસ બ્લોક કરી દે.

કોઇ પણ નંબર નાખો

કોઇ પણ નંબર નાખો

પછી વોટ્સઅપ ઓપન કરીને કોઇ પણ નંબર નાંખો. તેવામાં વોટ્સઅપ નંબર તો એક્સેપ્ટ કરી લેશે પણ કોઇ વેરિફિકેશન મેસેજ નહીં મોકલી શકે.

વેરીફિકેશન

વેરીફિકેશન

વોટ્સઅપ વેરિફિકેશન હજી પણ બાકી હોવાના કારણે તેમ તેનો ઉપયોગ નહીં કરી શકો. હવે વોટ્સઅપ વેરિફિકેશન માટે બીજો રસ્તો પૂછશે. તમે "Verify through SMS" ઓપ્શન ક્લિક કરો. અને તેમાં તમારું ઇમેલ એડ્રેસ નાખો અને જેવું જ તમે ક્લિક બટન દબાવો તેવું જ તરતને તરત કેન્સલ બટન દબાવો. જે ઓથોરાઇજેશન પ્રોસેસને બંધ કરી દેશે.

સ્પૂફ ટેક્સ મેસેજ

સ્પૂફ ટેક્સ મેસેજ

હવે એન્ડ્રોઇડ યુઝર્સે સ્પૂફ ટેક્સ મેસેજ (Spoof text message) એપ ઇન્સ્ટોલ કરવો પડશે.

ડિટેલ ભરો

ડિટેલ ભરો

આ એપમાં જઇને તમે તમારી થોડી ડિટેલ ભરો

ફેક નંબર પર મોકલાશે ડિટેલ

ફેક નંબર પર મોકલાશે ડિટેલ

હવે આ ડિટેલ્સ ફેક નંબર પર મોકલાશે અને તમારું કામ થઇ જશે.

English summary
You must have tried whatsapp in many ways. But have you tried whatsapp without any number..? NO! so here it is for you. Now you can run a whatsapp without any number.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X