સ્માર્ટફોનથી આ રીતે લઇ શકશો ડિજિટલ કેમેરા જેવી તસવીર
સ્માર્ટફોનની સાથે મોબાઇલ એસેસરીઝ પણ અમે ભારતીયોને ખૂબ જ આકર્ષીત કરે છે, ખાસ કરીને મોબાઇલ કવર, મોબાઇલ બેક લાઇટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે પરંતુ જો આપ થોડી મોંઘી એસેસરીઝ પર નજર નાખો તો આજકાલ યુવાનો અને શરૂઆતી ફોટોગ્રાફરી શીખનારાને મોબાઇલ ફોન લેંસ પણ પોતાની તરફ ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે.
જોકે હવે મોબાઇલ લેંચ સાધારણ એસેસરીઝના મુકાબલે થોડા મોંઘા મળે છે પરંતુ ધીરે-ધીરે તેમની માંગ વધી રહી છે, જો આપને ધ્યાન હોય તો સોનીએ પોતાના સ્માર્ટફોન માટે DSC-QX100નામથી એટેચેબલ લેંસ બજારમાં ઉતાર્યા હતા. આ જ રીતે માર્કેટમાં ઘણા અન્ય મોબાઇલ લેંસ પણ આપ ખરીદી શકો છો. પરંતુ તેના માટે આપના મોબાઇલમાં કેમેરો હોવો જરૂરી છે, આ લેંસ એસેસરીઝ દૂરબીનની જેમ કામ કરે છે તો દૂરના સબ્જેક્ટને પણ કેમેરામાં સ્પષ્ટ અને મોટું દેખાડે છે.
નીચે આપવામાં આવેલા લેંચની મદદથી આપ આપના સ્માર્ટફોન દ્વારા પણ બેસ્ટ ડિજીટલ ફોટોગ્રાફી કરી શકશો...

Camera-Enabled Smartphone
કેમેરા સેલફોન કેસ

Clip-On Camera Lenses
ક્લિપઓન કેમેરા લેંસ

Handy Headphone
હેંડી હેડફોન કેમેરા એસેસરીઝ

Heavy Metal iPhone camera case
હેવી મેટલ આઇફોન કેમેરા કેસ

Camera Phone Attachment
કેમેરા ફોન એટેચમેન્ટ

iPhone Camera Covers
આઇફોન કેમેરા કવર

Rotational lens
આઇફોન રોટેશનલ લેંસ

Magnifi iPhone Photoadapter
મેગ્નીફાઇ આઇફોન ફોટોએડપ્ટર

Mega-Zoom Phone Adapters
મેગાઝૂમ ફોટો એડપ્ટર

Mini Telescopic Phone
મિની ટેલિસ્કોપિક ફોન

Night Vision Infant Cameras
નાઇટ વિઝન ઇંફેંટ કેમેરા

Night Vision Smartphone Case
નાઇટ વિઝન સ્માર્ટફોન કેસ

Panoramic iPhone Cameras
પૈનારોમિક આઇફોન કેમેરા

Remote Rotational Cameras
રિમોટ રોટેશનલ કેમેરા

Sleek Camera Lens Lighting
સ્લીક કેમેરા લેંસ લાઇટિંગ

Slyphone Camera
સ્લાઇફોન કેમેરા

Smartphone Camera Rigs
સ્માર્ટફોન કેમેરા રિગ્સ

Smartphone Photo Handles
સ્માર્ટફોન ફોટો હેંડલ

Smartphone Video Attachment
સ્માર્ટફોન વીડિયો એટેચમેન્ટ

Tiny Telescopic Phone Kits
ટિની ટેલિસ્કોપિક ફોન કાઇટ્સ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
