જો તમારું વોટ્સઅપ એપ કામ ના કરે તો અપનાવો આ ટીપ્સ...

વોટ્સઅપ નેટવર્કિંગની દુનિયામાં સૌથી ઝડપથી વધતી જતી એપ્લિકેશનોમાં એક છે, જાણકારોનું ત્યાં સુધી કહેવું છે કે વોટ્સઅપના યુજરોમાં ખૂબ ઝડપી વધારો થઇ રહ્યો છે. વોટ્સઅપ આપણે રોજીંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છે. વોટ્સઅપ એ હવે આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બની ચુક્યો છે.

આજે દરેકના સ્માર્ટફોનમાં વોટ્સઅપ જોવા મળશે. આજે વોટ્સઅપ મેસેજ મોકલવા માટેનું સૌથી મોડું માધ્યમ બની ચુક્યું છે. હવે આપણે કોઈ પણ કામ હોઈ તો મોટે ભાગે આપણે એવું જ કહ્યે છે કે મને વોટ્સઅપ કરી દે હું જોઈ લઈશ.

વોટ્સઅપનો ઉપયોગ દુનિયાભરમાં લગભગ 800 મિલિયન લોકો કરે છે. આ એપથી તમે ફોટો, વીડિયો, મેસેજ કે પછી કોઈ પણ જાતનું કન્ટેન્ટ શેર કરી શકો છો. પરંતુ વોટ્સઅપ ચલાવતી વખતે કેટલીક મુસીબતો પણ આવે છે. આવી જ કેટલીક મુસીબતોની ચર્ચા આપણે અહી કરવા જઈ રહ્યા છે.

ઇનસ્ટોલ કરવામાં સમસ્યા

ઇનસ્ટોલ કરવામાં સમસ્યા

વોટ્સઅપનું લેટેસ્ટ વર્ઝન 2.1 કે પછી તેના આગળનું વર્ઝન પણ ઇનસ્ટોલ કરી શકાઈ છે. તમારે ફોનનું ઓએસ પણ અપડેટ કરી લેવું જોઈએ.

ટેબ્લેટ પર વોટ્સઅપ ઇનસ્ટોલ કરવું

ટેબ્લેટ પર વોટ્સઅપ ઇનસ્ટોલ કરવું

જો તમારી પાસે ટેબ્લેટ છે અને તે વાઈફાઈ નેટવર્ક પર ચાલે છે તો બની શકે છે કે તમને વોટ્સઅપ ઇનસ્ટોલ કરવામાં થોડી મુસીબત આવી શકે, કારણકે વોટ્સઅપ એક્ટીવ કરવા માટે સીમ કાર્ડ જરૂરી હોઈ છે. એના માટે તમે કોઈ બીજો નંબરથી પણ તે ચલાવી શકો છો.

વોટ્સઅપ કામ ના કરે

વોટ્સઅપ કામ ના કરે

જો તમારું વોટ્સઅપ કામ ના કરે તો સૌથી પહેલા કનેક્સન ચેક કરો. ત્યારબાદ એપનું લેટેસ્ટ વર્ઝન ઇનસ્ટોલ કરો.

કનેક્સનની ઓળખ

કનેક્સનની ઓળખ

જો તમારું વોટ્સઅપ કનેક્સનની ઓળખ બરાબર રીતે ના કરે તો સૌથી પહેલા ચેક કરો કે તેમાં લખેલા નંબર સાચા છે કે નહી.

પ્રોફાઈલ ફોટો હાઈડ

પ્રોફાઈલ ફોટો હાઈડ

જો તમે તમારો પ્રોફાઈલ ફોટો કોઈને બતાવવા નથી માંગતા તો તેને તમે હાઈડ કરી શકો છો. તમારે બસ સેટિંગમાં થોડો ફેરફાર જ કરવો પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X