LGનો ફ્લટર ફોન જાપાનીઝ હાથ પંખા જેવો
નવી દિલ્હી, 4 જુલાઇ : આપે ઘણા સ્માર્ટ ફોન જોયા હશે અને તેમાંથી કેટલાક યુઝ પણ કર્યા હશે. પણ તમે ક્યારેય એવો સ્માર્ટ ફોન જોયો કે વાપર્યો છે જે જાપાનીઝ હાથ પંખા જેવો હોય. હવે આવો જ એક કન્સેપ્ટ ફોન માર્કેટમાં આવ્યો છે. જા હા, એલજીએ માર્કેટમાં જાપાનીઝ હાથ પંખા જેવો દેખાતો ફ્લટર ફોન રજૂ કર્યો છે.

1
તમે ક્યારેય એવો સ્માર્ટ ફોન જોયો કે વાપર્યો છે જે જાપાનીઝ હાથ પંખા જેવો હોય.

2
એલજીએ માર્કેટમાં જાપાનીઝ હાથ પંખા જેવો દેખાતો ફ્લટર ફોન રજૂ કર્યો છે.

3
માનવામાં આવે છે કે મોબાઇલ અને ગેજેટ્સ માર્કેટમાં આ નવી આકર્ષક અને આશ્ચર્યજનક ડિઝાઇનર કન્સેપ્ટ ફોન સ્માર્ટફોનની વ્યાખ્યા બદલી નાખશે.

4
ફેશનેબલ લોકો માટે બનેલો આ ફોન તેના અત્યંત સ્ટાઇલિશ લૂકને કારણે ચર્ચામાં છે.

5
હાથમાં જાપાનીઝ પંખાની જેમ ખુલનારા આ ફોનનું કિ પેડ મેટેલિક બોડીમાં જ બનેલું છે.

6
આ એક ટચસ્ક્રીન ફોન પણ છે.

7
એલજી ફ્લટર બધાથી આકર્ષક અને અલગ લૂક ધરાવે છે. આ કારણે ફેશનેબલ અને સ્ટાઇલને ફોલો કરતા યંગસ્ટર્સ માટે માર્કેટમાં આ એક સારો વિકલ્પ બની શકે એમ છે.

8
આ ફોન પરંપરાગત મોબાઇલ હેન્ડસેટ ડિઝાઇન કરતા એકદમ અલગ લૂક ધરાવે છે.

9
એલજી કંપનીએ પ્લટરને ખૂબ સમજી વિચારીને તૈયાર કર્યો છે.

10
આ ફોન એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જે એકદમ સ્ટાઇલિશ વસ્તુઓની શોધમાં રહે છે.

11
LG કંપનીનો દાવો છે કે આ ફોન માર્કેટમાં ધૂમ મચાવશે.
માનવામાં આવે છે કે મોબાઇલ અને ગેજેટ્સ માર્કેટમાં આ નવી આકર્ષક અને આશ્ચર્યજનક ડિઝાઇનર કન્સેપ્ટ ફોન સ્માર્ટફોનની વ્યાખ્યા બદલી નાખશે. એલજી કંપનીએ તેના આ ફોનનું નામ 'ફ્લટર' રાખ્યું છે.
ફેશનેબલ લોકો માટે બનેલો આ ફોન તેના અત્યંત સ્ટાઇલિશ લૂકને કારણે ચર્ચામાં છે. હાથમાં જાપાનીઝ પંખાની જેમ ખુલનારા આ ફોનનું કિ પેડ મેટેલિક બોડીમાં જ બનેલું છે. સાથે આ એક ટચસ્ક્રીન ફોન પણ છે.
એલજી ફ્લટર બધાથી આકર્ષક અને અલગ લૂક ધરાવે છે. આ કારણે ફેશનેબલ અને સ્ટાઇલને ફોલો કરતા યંગસ્ટર્સ માટે માર્કેટમાં આ એક સારો વિકલ્પ બની શકે એમ છે. આ ફોન પરંપરાગત મોબાઇલ હેન્ડસેટ ડિઝાઇન કરતા એકદમ અલગ લૂક ધરાવે છે.
એલજી કંપનીએ પ્લટરને ખૂબ સમજી વિચારીને તૈયાર કર્યો છે. આ ફોન એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જે એકદમ સ્ટાઇલિશ વસ્તુઓની શોધમાં રહે છે. કંપનીનો દાવો છે કે આ ફોન માર્કેટમાં ધૂમ મચાવશે.












Click it and Unblock the Notifications
