મળો સ્માર્ટફોન રોબોટ રોમોને
આજે અમે તમને મિલાવીએ છીએ રોમોને જે એક સ્માર્ટફોન રોબોટ છે, આ કોઇ સાધારણ રોબોટ નથી, પરંતુ તે જાતે જ વિચારી શકે છે. રોમો એ ઓટોનોમસ નેવિગેશન ટેક્નિક આપવામાં આવી છે, જેની મદદથી તે પોતાનો રસ્તો જાતે જ શોધી લે છે, રોમો બનાવનારી કંપની રોમોટિવે તેમાં ઘણા એડવાન્સ ફીચર એડ કરવામાં આવ્યા છે, જેની મદદથી તે ઘણા બધા કામ કરી શકે છે.
રોમો આઇફોનને એક બ્રેનની જેમ પ્રયોગ કરે છે, તેના માટે તમારે તમારા આઇફોનમાં રોમો એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવી પડશે, ત્યારબાદ તમે મૈકબુક અને બીજી ઘણી ડિવાઇસેસ કંટ્રોલ કરી શકે છે. રોમોએ બનાવેલી રોમોટિક કંપનીનું કહેવું છે, તેને 8 વર્ષથી અને 80 વર્ષ સુધીની કોઇપણ વ્યક્તિ પ્રયોગ કરી શકે છે. તેને એક પેટ કે પછી એજ્યુકેશનલ ટૂલની જેમ સહેલાયથી પ્રયોગ કરી શકે છે.
રોમોમાં ફેસરિકોગ્નાઇજેશનના ફીચર આપવામાં આવ્યા છે, જેની મદદથી આ ઘરમાં રહેનારા તમામ લોકોની ઓળખ પણ કરી શકે છે. જો તેની કિંમત અંગે વાત કરવામાં આવે તો યુકે બજારોમાં તે 8313 રૂપિયામાં મળી શકે છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આ રોબોટ રોમોને.

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને

મળો સ્માર્ટફોન રોબોટ રોમોને
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
