ચશ્મા બની ગયા સ્માર્ટ, તડકાથી બચાવાની સાથે ફોન પર પણ કરી શકશો વાત, મોબાઇલની જરૂર નહી પડે

હવે ચશ્મા પણ સ્માર્ટ બની ગયા છે. આ ચશ્માની મદદથી તમારુ મનોરંજન પણ થશે. તમને એન્ટરટેંમેન્ટ માટે મોબાઇલ ફોનની જરૂર નહી પડે. તમારુ બધુ કામ તે ચશ્મા જ કરશે. જી હા Noise આ અઠવાડીયે પોતાના પહેલા સ્માર્ટ ચશ્મા લૉન્ચ કર્યા છે.N

હવે ચશ્મા પણ સ્માર્ટ બની ગયા છે. આ ચશ્માની મદદથી તમારુ મનોરંજન પણ થશે. તમને એન્ટરટેંમેન્ટ માટે મોબાઇલ ફોનની જરૂર નહી પડે. તમારુ બધુ કામ તે ચશ્મા જ કરશે. જી હા Noise આ અઠવાડીયે પોતાના પહેલા સ્માર્ટ ચશ્મા લૉન્ચ કર્યા છે.Noise i1 સ્માર્ટ ટચ કન્ટ્રોલ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

નૉઇન આઇ 1 સ્માર્ટ ગ્લાસ થયા લૉન્ચ

નૉઇન આઇ 1 સ્માર્ટ ગ્લાસ થયા લૉન્ચ

Noise એ હાલમા જ પોતાના સ્માર્ટ ગ્લાસ લૉન્ચ કર્યા છે. ટચ કંટ્રોલ સાથે તેને લોચ કરવમાં આવ્યા છે. જેમા તમામ પ્રકારના ફિચર ઉપલબ્ધ છે. જને જાણ્યા પછી તમે ખરીદવા માગશો. ચાલો આ ચશ્માના ફિચર વિશે જાણીએ. ચશ્મા ગ્લા, સિરી અને ગૂગલ અસિસ્ટન્ટને સપોર્ટ કરે છે. તેમજ તેમા હેંડ્સ ફ્રી વૉઇસ ઇસિસ્ટન્ટનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ચશ્માની મદદથી તમે વાત પણ કરી શકો છો.

ચશ્માની અંદર કોલિંગની પણ સુવિધા

ચશ્માની અંદર કોલિંગની પણ સુવિધા

Noise i1 સ્માર્ટ ગ્લાસમાં કોલિંગ માટે 16.3એમએમ સ્પીકર ડ્રાઇવર અને માઇક્રોફોન છે. તેની મદદથી તમે વાત પણ કરી શકો છો. મોબાઇલ તમામ ફિચર્શ સાથે આ ચશ્મા તમને અલ્ટ્રાવાયોલેટ એ અને અલ્ટ્રાવાયોલેટ બી થી પણ પ્રોટેક્ટ કરશે. આ ચશ્મા આંખોને સુરક્ષિત રાખવાની સાથે સાથે ચશ્મા તમને મોબાઇલ ફોનના તમામ ફિચર પણ આપે છે. તમારી આંખો પર તણાવ ઓછો કરવા માટે ગ્લાસમાં ભ્લૂ લાઇટ ફિલ્ટરિંગ ટ્રાન્સપરન્ટ લેન્સ પણ હશે.

કેટલી કિમતમાં મળશે ચશ્મા

કેટલી કિમતમાં મળશે ચશ્મા

સ્માર્ટ ચશ્મા હાલમાં બ્લૂટુથ v5.1 કનેક્ટિવિટી ની મદદથી તમે તને એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ સાથે ઉપયોગ કરી શકો છો.. 10 મીટર દૂરથી પણ આના બ્લૂટુથ ઓપરેટ કરી શાકાય છે. આની બેટરી બેકઅપ પણ જરદાર છે. એક વાર ચાર્જ કર્યા બાદ તે 9 કલાક સુધી ચાલ છે. ભારતમાં તેની કિમત 5999 થી શરૂથાય છે. આ ચશ્માની મદદથી તમે મોબાઇલમાં આવનાર કોલને એક્સેપ્ટ અને રિજેક્ટ કરી શકો છો. આ ગ્લાસનો વજન માત્ર 47 ગ્રામ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X