For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગ ગેલેક્સી એસ 4ના ચાર સ્માર્ટફોન, કયો છે તમારી પસંદ

|
Google Oneindia Gujarati News

સેમસંગે માર્કેટમાં એસ 4ને લોન્ચ કરીને તહેલકો મચાવ્યા બાદ બહુ ઓછા સમયમાં એસ 4 શ્રેણીમાં શાનદાર સ્માર્ટફોન રજૂ કરીને માર્કેટમાં ધમાલ મચાવી દીધી છે. એસ 4 લોન્ચ કર્યા બાદ સેમસંગે એસ 4 ગુગલ એડિશન, એસ 4 એક્ટિવ, એસ 4 મિનિ અને હવે એસ 4 ઝૂમ લોન્ચ કરી દીધો છે.

એસ 4માં જે સુવિધાઓ આપવામાં આવી છે તેમાં થોડો ઘણો ફેરબદલ કરીને અન્ય ફોન રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક વોટરપ્રૂફ સુવિધા આપવામાં આવી છે, તો બીજામાં કંઇક બીજુ, ક્યાંક પ્રોસેસરમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો ક્યાંક કેમેરા અને રેમમાં ફેરફાર કરવામાં આવા જ કેટલાક સુધારા સાથેના એસ 4ના ચાર સ્માર્ટફોન અંગે અહીં આછેરી માહિતી આપવામાં આવી છે, તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ એસ 4 શ્રેણીના સ્માર્ટફોન અંગે અને નક્કી કરો કે કયો સ્માર્ટ ફોન ખરીદવો છે તમારે.

એસ 4 (ગુગલ એડિશન)

એસ 4 (ગુગલ એડિશન)

સ્ક્રિનઃ- 5 ઇન્ચ, 1080પી એચડી
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2
કેમેરાઃ- 13 મેગા પિક્સલ, ફ્રન્ટ કેમેરા 2 મેગા પિક્સલ
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
ઇન્ટરનલ સ્ટોરેજઃ- 16 જીબી(સ્ટાન્ડર્ડ)
રેમઃ- 2 જીબી
એક્સપેન્શન સ્લોટઃ- 64 જીબી
બેટરીઃ- 2600 એમએએચ
એક્સ્ટ્રા ફીચરઃ- નેક્સસ યુઆઇ(ગુગલ એડિશન)

એસ 4 એક્ટિવ

એસ 4 એક્ટિવ

સ્ક્રિનઃ- 5 ઇન્ચ, 1080પી એચડી
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2
કેમેરાઃ- 8 મેગા પિક્સલ, ફ્રન્ટ કેમેરા 2 મેગા પિક્સલ
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
ઇન્ટરનલ સ્ટોરેજઃ- 16 જીબી(સ્ટાન્ડર્ડ)
રેમઃ- 2 જીબી
એક્સપેન્શન સ્લોટઃ- 64 જીબી
બેટરીઃ- 2600 એમએએચ
એક્સ્ટ્રા ફીચરઃ- વોટરપ્રૂફ, ડસ્ટરપ્રૂફ

એસ 4 મિનિ

એસ 4 મિનિ

સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ, 950 X 540 રિઝોલ્યુશન
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2
કેમેરાઃ- 8 મેગા પિક્સલ, ફ્રન્ટ કેમેરા 2 મેગા પિક્સલ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
ઇન્ટરનલ સ્ટોરેજઃ- 8 જીબી(સ્ટાન્ડર્ડ)
રેમઃ- 1.52 જીબી
એક્સપેન્શન સ્લોટઃ- 64 જીબી
બેટરીઃ- 1900 એમએએચ

એસ 4 ઝૂમ

એસ 4 ઝૂમ

સ્ક્રિનઃ- 4.3 ઇન્ચ, 950 X 540 રિઝોલ્યુશન
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2
કેમેરાઃ- 8 મેગા પિક્સલ, ફ્રન્ટ કેમેરા 1.9 મેગા પિક્સલ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર
ઇન્ટરનલ સ્ટોરેજઃ- 8 જીબી(સ્ટાન્ડર્ડ)
રેમઃ- 1.52 જીબી
એક્સપેન્શન સ્લોટઃ- 64 જીબી
બેટરીઃ- 2330 એમએએચ

English summary
other smartphone in Galaxy S4's series lunch by samsung
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X