pics: જૂઓ ફોટો એડિટિંગનો કમાલ
આમ તો ડિજિટલ આર્ટને ફોટો મેનિપુલેશન પણ કહેવામાં આવે છે, એટલે કે કોઇ ફોટોમાં કલા સાથે કંઇક એવા ઇફેક્ટ આપવા, જે દેખાવે કોઇ જાદૂથી ઓછાના હોય. આ એક પ્રકારે કલાકારની પોતાની ક્રિએટીવિટી હોય છે કે કઇ ફોટોમાં કેવી ઇફેક્ટ આપવામાં આવે. જેમ કે, સ્લાઇડમાં આપવામાં આવેલા કેટલાક ફોટોમાં તમે જોઇ શકો છો કે કોઇ સાધારણ ફોટોમાં કંઇક એવા ઇફેક્ટ આપવામાં આવ્યા છે, કે જેનાથી તે કોઇ જાદૂથી ઓછી લાગી રહી નથી.
ફોટો મેનિપુલેશનમાં માત્ર એક કલાકારનું હોવું જ પુરતુ નથી, તેના માટે તમારા વિચારો પણ અલગ હોવા જોઇએ, જેથી તસવીરોને બનાવતી વખતે તેને લઇને તમારા મનમાં જે કંઇ પણ વિચાર આવી રહ્યાં હોય તે બધા તમે તે ફોટોમાં નાંખી શકો. તો ચાલો તસવીરોના માધ્યમથી આવી જ કેટલીક તસવીરો નિહાળીએ.

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ

જૂઓ ફોટો એડિટિંગનો કમાલ













Click it and Unblock the Notifications
