For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

|
Google Oneindia Gujarati News

ક્યારેય તમે વિચાર્યુ છે, જો ટેબલેટમાં કોઇપણ ફોટો સર્ચ કરો અને તેની હિસ્ટ્રી આવી જાય અથવા તો તમને તમારા ખાવામાં કેટલુ ન્યૂટ્રીશન છે એ વાતની જાણકારી જોઇએ તો બસ ટેબલેટને ભોજનની ઉપર રાખો અને તેમાં આપવામાં આવેલા પ્રોટીન, વિટામિન જણાવી દે. હવે ભલે તમને આ બધુ થોડુ અજીબ લાગી રહ્યું હોય પરંતુ આવનારા ટેબલેટ્સમાં કંઇક આવા જ ફીચર હશે.

આવું જ એક ટેબલેટ કન્સેપ્ટ છે, જેમાં આપવામાં આવેલા ગ્લાસમાં એ તમામ પ્રકારના ફીચર આપવામાં આવ્યા છે, જે અંગે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. ટેબલેટમાં વર્ચુઅલ શોપિંગ, ડિશ્નરી મેપના ફીચર આપવામાં આવ્યા છે, જે વર્ચુઅલી ઇમેજ દર્શાવે છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આવા જ કેટલાક ભવિષ્યમાં આવનારા ટેબલેટ અંગે જાણીએ.

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

આવનારા સમયમાં આવા હશે ટેબલેટ

English summary
really cool design concept the future tablet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X