લોન્ચ થશે Samsung Galaxy F04, શાનદાર છે ફિચર્સ, જાણો કિંમત

Samsung Galaxy F04 સ્માર્ટફોનની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ ફોન માટે ગ્રાહકોએ 10 હજારથી પણ ઓછા રૂપિયા ચૂકવવા પડશે. આજે આપણે Samsung Galaxy F04 ના ફિચર્સ વિશે જાણીશું.

Samsung Galaxy F04 : સેમસંગનું ભારતમાં પોતાનું માર્કેટ ધરાવે છે. જે કારણે સેમસંગે પોતાનો નવો Samsung Galaxy F04 ફોન લોન્ચ કર્યો છે. આ એક એન્ટ્રી લેવલ સેગમેન્ટ પ્રોડક્ટ છે. આ ફોન ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ છે.

Samsung Galaxy F04 સ્માર્ટફોનની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ ફોન માટે ગ્રાહકોએ 10 હજારથી પણ ઓછા રૂપિયા ચૂકવવા પડશે. આજે આપણે Samsung Galaxy F04 ના ફિચર્સ વિશે જાણીશું.

કિંમત અને અવેલિબિલિટી

કિંમત અને અવેલિબિલિટી

Samsung Galaxy F04 ને 7,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ પરથી 12 જાન્યુઆરી, 2023 ના રોજબપોરે 12 કલાકથી ખરીદી શકશે. કારણ કે, આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ શરૂ થઈ રહ્યું છે.

Samsung Galaxy F04 ના ફિચર્સ

Samsung Galaxy F04 ના ફિચર્સ

Samsung Galaxy F04 સ્માર્ટફોનમાં, યુઝર્સને 6.5-ઇંચ HD Plus ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં એન્ટ્રી લેવલ અનુસાર 60Hz નોરિફ્રેશ રેટ ઓફર કરવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોન Android 12 OS પર Samsung ના One UI સોફ્ટવેર પર ચાલશે.Samsung Galaxy F04 માં 8GB RAM ની વર્ચ્યુઅલ રેમ પણ શામેલ છે. તે MediaTek Helio P35 પ્રોસેસર સાથે આવશે.

10W ચાર્જિંગને સપોર્ટ કરે છે બેટરી

10W ચાર્જિંગને સપોર્ટ કરે છે બેટરી

કેમેરા વિશે વાત કરીએ તો, ગ્રાહકોને તેના પાછળના ભાગમાં 13-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળેછે, જ્યારે ફ્રન્ટમાં 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ઉપલબ્ધ છે.

આમાં ગ્રાહકોને 5,000mAh ની મજબૂત બેટરી ઓફર કરવામાં આવી છે.આ બેટરી 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X