ટૂંક સમયમાં આવશે સેમસંગના 5જીની તોફાની રફતારવાળા સ્માર્ટફોન

સેમસંગે તાજેતરમાં જ 5જી વાયરલેસ નેટવર્કનો ટેસ્ટ કર્યો છે. 5જી એટલે પાંચવી પીડીનું નેટવર્ક, જો કે, બીજા દેશોના મુકાબલે ભારતમાં હજુ 3જી નેટવર્કનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઘણા દેશોમાં 4જી નેટવર્કનો પ્રયોગ કરવામા આવી રહ્યો છે. જો સ્પીડની વાત કરવામાં આવે તો 3જીમાં તમે જો એક મૂવીને 10 મિનટમાં ડાઉનલોડ કરો છો તો 4જીમાં આ મૂવી 1 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો. અને જો 5જીની વાત કરવામાં આવે તો 1 મિનિટમાં 10 મૂવી ડાઉનલોડ કરી શકશો.

સેમસંગએ પોતાની 5જી ટેસ્ટમાં એક સેકન્ડમાં 1જીબી ટેડા ડાઉનલોડ કરવાની સ્પીડ મેળવી છે, જેમા સેમસંગને ઘણા સારા પરિણામ મળ્યા છે. બીજી તરફ સ્માર્ટફોન કંપનીઓ પણ 5જી નેટવર્ક પર ટેસ્ટ કરવા અંગે વિચાર કરવા લાગી છે, કારણ કે એ દિવસ દૂર નથી જ્યારે 5જી સ્માર્ટફોન પણ બજારમાં આવવા લાગશે.

આમ તો 5જી નેટવર્ક 2020 પહેલા તો લોન્ચ થવાનું નથી, અને ભારતની વાત કરીએ તો લોન્ચ થવાની તો હજુ 3જી પણ સંપૂર્ણપણે લોકો સુધી પહોંચ્યુ નથી, ત્યારબાદ 4જીની વાત કરીશુ જો કે, કેટલાક શહેરોમાં 4જી નેટવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તે ઘણા ઓછા લોકો સુધી પહોંચ્યુ છે. 5જીને આવતા ઘણો સમય લાગશે. પરંતુ અમે તમને સેમસંગના કેટલાક કોન્સેપ્ટ ફોન દર્શાવીએ છીએ, જેમાં ભવિષ્યમાં 5જી સપોર્ટ જોવા મળશે.

સેમસંગના 5જીની તોફાની રફતારવાળા સ્માર્ટફોન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X