રિલાયન્સ જિયો 4જી વિશે સામે આવી કેટલીક ચોંકાવી નાંખે તેવી વાતો
રિલાયન્સ જિયો એ તેમના યુઝરને 90 દિવસનો અનલિમિટેડ ઓફર આપ્યો છે. આ ઓફરમાં યુઝરને અનલિમિટેડ ઈન્ટરનેટ, અનલિમિટેડ વોઈસકોલિંગ, અનલિમિટેડ એસએમએસ જેવી સુવિધા આપી છે. આ સુવિધાઓનો લાભ યુઝર 31 ડિસેમ્બર સુધી લઇ શકશે.
રિલાયન્સ જિયોના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની બેઠકમાં લોન્ચ દરમિયાન રિલાયન્સ જિયોનો પ્લાન રજુ કર્યો. આ પ્લાન 19 રૂપિયાથી શરૂ થઇને 4999 રૂપિયા સુધીનો છે. જેમાં તમને 75 જીબી સુધીનો ડેટા મળે છે.
રિલાયન્સ જિયોની 4જી સિમ પહેલા ખાલી લાઈફ બ્રાન્ડ સ્માર્ટફોન સાથે જ મળતું હતું. પરંતુ હવે તે બધા જ 4જી સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે. અહીં આજે અમે તમને રિલાયન્સ જિયો સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છે જે તમને કદાચ જ ખબર હશે.

અનલિમિટેડ નાઈટ ઉપયોગ કે પછી 3 કલાકનું ઈન્ટરનેટ
રિલાયન્સ જિયોના લોન્ચ દરમિયાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે અનલિમિટેડ નાઈટ યુઝ મળશે. પરંતુ આ નાઈટ યુઝ ખાલી 3 કલાક માટે જ છે. તેની સમયમર્યાદા પણ રાત્રે 2 થી 5 વાગ્યા સુધીની જ છે.

અનલિમિટેડ નહીં પરંતુ લિમિટેડ છે જિયો ઓફર
રિલાયન્સ જિયોનું કહેવું છે કે યુઝર 31 ડિસેમ્બર સુધી અનલિમિટેડ ડેટાનો લાભ ઉઠાવી શકે છે. પરંતુ આ ડેટા અનલિમિટેડ નથી પરંતુ લિમિટેડ છે. જેમાં તમને પ્રતિદિવસ 4 જીબી ડેટા મળે છે. જયારે પહેલા પ્રીવ્યુ ઓફરમાં અનલિમિટેડ ડેટા મળતા હતા.

50 રૂપિયામાં 1 જીબી ડેટા
રિલાયન્સ જિયો પર યુઝરને 50 રૂપિયામાં 1 જીબી ડેટા મળી શકે છે. પરંતુ તમે તે ત્યારે જ લઇ શકશો જયારે તમે 149થી શરૂ થવાવાળા કોઈ પણ પ્લાનનો ઉપયોગ કરો. એટલા કે તમારે પહેલા 149થી શરૂ થવાવાળા કોઈ એક પ્લાન પૂરો કરવો પડશે પછી જ તમને તે ડેટા મળશે.

બીજી શરતો
રિલાયન્સ જિયો સિમ સાથે જોડાયેલી બીજી પણ કેટલીક શરતો છે જે તમે અહીં જોઈ શકો છો.

પ્લાન
રિલાયન્સ જિયોનો ટેરિફ પ્લાન 19 રૂપિયાથી શરૂ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તે અત્યાર સુધીનો સૌથી સસ્તો અને શાનદાર પ્લાન છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
