For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાંબા સફરના આરામદાયક સાથી છે આ 10 સ્માર્ટફોન

By Super
|
Google Oneindia Gujarati News

હાલ માર્કટમાં અનેક પ્રકારના સ્માર્ટફોન આવી ગયા છે. ભારતીય મોબાઇલ બજાર હોય કે વિશ્વનું મોબાઇલ બજાર હોય, જેટલા પણ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે, તે કંઇકને કંઇક ખાસ સુવિધા અને ફીચર સાથે એકબીજાથી પોતાને અલગ પાડે છે. જોકે આ સ્પર્ધાત્મક બજારમાં એ જ મોબાઇલ અને સ્માર્ટફોન ગ્રાહકોને પોતાની તરફ ખેંચી શકે છે, જેમાં સારા અને સુવિધાજનક ફીચર્સ ઉપરાંત બેટરી બેકઅપ પણ સારું હોય. દરેક ગેજેટ માટે બેટરી લાઇફ ઘણું જ મહત્વ ધરાવે છે. જો ફોનમાં પાવર નહીં હોય તે પછી તમારો સમાર્ટફોન ગમે તેટલો એડવાન્સ કેમ ના હોય, તે એક ડબ્બો બની જાય છે.

જો કે, ફોનમાં અનેક બેટરી સેવર એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવામાં આવે છે, પરંતુ તે કોઇ ખાસ મદદરૂપ થતી નથી. કોઇપણ સ્માર્ટફોનને ખરીદતા પહેલા તેની બેટરી અંગે સંપૂર્ણ તપાસ કરવી હાલના સમયમાં જરૂરી બની ગઇ છે. હાલના સમયે માર્કેટમાં લેનેવો S860, એલજી જી પ્રો 2, સોની એક્સપીરિયા Z2, જિયોની એમ 2 જેવા અનેક સ્માર્ટફોન ઉપલબ્ધ છે, જે પાવરફૂલ બેટરી આપવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ યાત્રા દરમિયાન લઇ જઇ શકાય તેવા સ્માર્ટફોન.

લેનોવો S860

લેનોવો S860

કિંમત- 21,499 રૂપિયા
5.3 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 1.6 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory
2 GB RAM
4000 mAh, Li-Polymer battery

એલજી જી પ્રો 2

એલજી જી પ્રો 2

કિંમત- 45,400 રૂપિયા
5.9 Inch, 1080x1920 px display, True HD IPS Plus LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2260 MHz processor
13 MP Primary Camera, 2.1 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, Expandable up to 64 GB
3 GB RAM
3200 mAh, Li-Ion battery

એચટીસી Desire 816

એચટીસી Desire 816

કિંમત- 24,450 રૂપિયા
5.5 Inch, 720x1280 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1600 MHz processor
13 MP Primary Camera, 5 MP Secondary
3G, WiFi, DLNA
8 GB Internal Memory, Expandable up to 128 GB
1.5 GB RAM
2600 mAh, Li-Polymer battery

સોની એક્સપીરિયા Z2

સોની એક્સપીરિયા Z2

કિંમત- 49,990 રૂપિયા
5.2 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2300 MHz processor
20.7 MP Primary Camera, 2.2 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, Expandable up to 128 GB
3 GB RAM
3200 mAh, Li-Ion battery

ઝોલો Q2500

ઝોલો Q2500

કિંમત- 14,898 રૂપિયા
6.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2.2 (Jelly Bean)
Dual core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

સોની એક્સપીરિયા T2 Ultra

સોની એક્સપીરિયા T2 Ultra

કિંમત- 24,980 રૂપિયા
6.0 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.3 (Jelly Bean)
Quad core 1400 MHz processor
13 MP Primary Camera, 1.1 MP Secondary
Dual SIM, 3G, WiFi, DLNA, NFC
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Ion battery

લેનેવો S660

લેનેવો S660

કિંમત- 12,790 રૂપિયા
4.7 Inch, 540x960 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
3000 mAh, Li-Polymer battery

જીઓની M2

જીઓની M2

કિંમત- 10,400 રૂપિયા
5.0 Inch, 480x854 px display, TFT
Android v4.2 (Jelly Bean)
Quad core 1300 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
4200 mAh, Li-Ion battery

લેનેવો P780

લેનેવો P780

કિંમત- 15,490 રૂપિયા
5 Inch, 720x1280 px display, IPS LCD
Android v4.2.1 (Jelly Bean)
Quad core 1200 MHz processor
8 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
1 GB RAM
4000 mAh, Li-Ion battery

ઝોલો Q3000

ઝોલો Q3000

કિંમત- 17,690 રૂપિયા
5.7 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 5 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
4000 mAh, Li-Polymer battery

English summary
Battery life in smartphones have come a long way. With removable batteries becoming more and more rare, especially with high-end phones, we've to got to take good care of them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X