20 હજારની રેન્જ સુધીના 10 શાનદાર સ્માર્ટફોન

હાલ જે રીતે બજારમાં હેન્ડસેટની સંખ્યા વધી રહી છે, તે જોતા એ વાત ચોક્કસપણે કહીં શકાય કે ભારતીય સ્માર્ટફોન માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. અનેકવિધ કંપનીઓ દ્વારા વિશાળ રેન્જ અને ફીચર્સ સાથે એકથી એક ચઢિયાતા સ્માર્ટફોન માર્કેટમાં રજૂ કરવામાં આવી રહ્યાં છે. દરેક ફોન બીજા ફોન કરતા ચઢિયાતો અને વિરોધી કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ફોનને ટક્કર આપવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યો છે.

જો કે, આ બધાની વચ્ચે સામાન્ય ગ્રાહક માટે એક મુંઝવણ ત્યારે ઉભી થાય છે જ્યારે માર્કેટમાં આટલી મોટી માત્રામાં આવેલા ફોન્સમાંથી પોતાના બજેટ પ્રમાણે ફીટ બેસે તેવો સારા ફીચર્સ સાથેનો ફોન ખરીદવાનો અથવા પસંદકરવાનો આવે છે. ત્યારે આજે અમે અહીં 20,000ની રેન્જના કેટલાક સ્માર્ટફોન અંગે માહિતી આપી રહ્યાં છીએ, જે કદાચ તમારા બજેટમાં ફીટ બેસી શકે છે, તો ચાલો તસવીરો થકી આ સ્માર્ટફોન અંગે માહિતી મેળવીએ.

Nokia Lumia 625

Nokia Lumia 625

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 19,090 રૂપિયા

 zopo zp990

zopo zp990

સ્ક્રિનઃ- 6 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ સ્ક્રિન
ઓએસઃ-
4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ-
1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ-
1 જીબી રેમ
મેમરીઃ-
32 જીબી ઇન્ટરનલ, 64 જીબી માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ-
13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3100 એમએએચ બેટરી
કિંમતઃ- 18,700 રૂપિયા

Micromax Canvas Doodle 2 A240

Micromax Canvas Doodle 2 A240

સ્ક્રિનઃ- 5.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 19,590 રૂપિયા

Xolo Q1000S

Xolo Q1000S

સ્ક્રિનઃ- 5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2500 એમએએચ બેટરી
કિંમતઃ- 18,999 રૂપિયા

 LG Optimus L 9

LG Optimus L 9

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- વી4.0.4 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2150 એમએએચ બેટરી
કિંમતઃ- 14,999

 Spice Stellar Pinnacle Pro Mi-535

Spice Stellar Pinnacle Pro Mi-535

સ્ક્રિનઃ- 5.3 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રિન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2550 એમએએચ બેટરી
કિંમતઃ- 13,399

Micromax Canvas 4 A210

Micromax Canvas 4 A210

સ્ક્રિનઃ- 5 ઇન્ચ 720પી ટચસ્ક્રિન
ઓએસઃ- 4.2
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 18,490

Gionee Elife E3

Gionee Elife E3

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચ આઇપીએસ એચડી
ઓએસઃ- 4.2.1
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી
કિંમતઃ- 14,999

Auxus Nuclea N1

Auxus Nuclea N1

સ્ક્રિનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ
ઓએસઃ- 4.2
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 8 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2800 એમએએચ બેટરી
કિંમતઃ- 17,990

Spice Pinnacle FHD Mi-525

Spice Pinnacle FHD Mi-525

સ્ક્રિનઃ- 5 ઇન્ચ ફૂલ એચડી
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 8 જીબી ઇનટરનલ, 32 જીબી એક્પાસન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 17,099

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X