પેરિસ હિલ્ટન અને કિમ કરદાશિયાના ફેવરિટ છે આ ગેજેટ
[ગેજેટ] જો આપ કોઇપણ વસ્તુને ખરીદતા પહેલા તેની કિંમતને જોવાનું પસંદ નથી કરતા તો દુનિયામાં આપ જેવા હાઇ-ફાઇ લોકો માટે સ્માર્ટફોન, કમ્પ્યુટર વગેરે ઉપલબ્ધ છે. જેની કિંમત લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે. આપને જણાવી દઇએ કે પેરિસ હિલ્ટન અને કિમ કરદાશિયા આ મામલે આખી દુનિયામાં ઓળખાય છે કે તે સૌથી મોંઘા ગેજેટ્સ યૂઝ કરે છે.
જોકે એવા ગેજેટ ઓછા જ છે કારણ કે તે રીટેલ માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી, તેને ખાસ કરીને કંપનીઓ ઓર્ડર લઇને બનાવે છે. આજે અમે આપને 10 એવા ગેજેટ અંગે જાણકારી આપીશું જેની કિંમત લાખોમાં છે. તેમાં બાઇકથી લઇને સાયકલ, સ્માર્ટફોન અને હેડફોનનો સમાવેશ થાય છે.
આવો જોઇએ આપની મનગમતી પેરિસ હિલ્ટન અને કિમ કરદાશિયાને કયા ગેજેટ છે ફેવરિટ...

આઇફોન 4 ક્રિસ્ટલ ડોકિંગ સ્ટેશન
કિંમત- 31954 રૂપિયા

સ્વિસ નાઇફ
કિંમત- 191760

સ્ટાર SR-009 ઇયર સ્પિકર
કિંમત- 335580 રૂપિયા

કોહલર નૂમી ટોયલેટ સિસ્ટમ
કિંમત- 409154 રૂપિયા

વર્ચૂ કોસટિલેશન સ્માર્ટફોન
કિંમત- 882240 રૂપિયા

એસ વર્ક મેકલેરેન વેન બાયસિકલ
કિંમત- 1150560 રૂપિયા

એમડબલ્યુઇ ઇએમપીરિયર 200 પીસી વર્ક સ્ટેશન
કિંમત- 2874825 રૂપિયા

મેગાટ્રેંડ MKIII સ્પીકર
કિંમત- 5114436 રૂપિયા

હેરી વિનસ્ટન ઓપ્સ 12 વોચ
કિંમત- 16610100 રૂપિયા

ઇકોસી ટાઇટેનિયમ સીરિઝ FE Ti XX મોટરસાયકલ
કિંમત- 19165500 રૂપિયા












Click it and Unblock the Notifications
