મોબાઇલ મેસેજનું ખૌફનાક સત્ય 'એમએમએસ સ્કેન્ડલ'
બૉલિવુડ અને સ્કેન્ડલ્સનો નાતો ઘણો જૂનો છે. કેટલાક સ્કેન્ડલ્સમાં તો જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ પર એવો ધબ્બો લગાવ્યો છે કે તેમની આખી ફિલ્મી કારકિર્દી બરબાદ થઇ ગઇ છે. આવા નામોમાં સોહા અલી ખાન, સલમાન ખાન, પ્રીતિ ઝિન્ટા, રિયાસેન, કરીના કપૂર વીગેરે છે. જેમના એમએમસ ચર્ચામાં આવ્યા બાદ તેમને ઘણી શરમ અનુભવી પડી હતી.
આજે અમને આવા જ કેટલાક મોબાઇલ એમએસએસ સ્કેન્ડલ્સની વાત કરીશું જેણે આખા બૉલિવુડમાં હંગામો મચાવી દીધો હતો. આ સ્કેન્ડલ યુ ટ્યુબ અને અન્ય કેટલીક સાઇટ્સમાં ઘણી ઝડપથી ફેલાઇ ગયા હતા. આ ચર્ચામાં મોના સિંહનો એમએમએસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ મોબાઇલ મેસેજનું ખોફાનાક સત્ય એમએમએસ સ્કેન્ડલ.

રિયા સેન અને અશ્મિત પટેલ
રિયા સેન અને અશ્મિત પટેલનો એમએમએસ ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યો. આ એમએમએસમાં બન્ને એક હોટલની અંદર હતા. સૂત્રોની વાત માનીએ તો એ માત્ર પોતાની ફિલ્મને પ્રમોટ કરવા માટે એક સ્ટંટ હતો. તો બીજી તરફ ઘણા લોકોનું કહેવું હતું કે તે સમયે બન્ને એક બીજા સાથે ડેટ કરી રહ્યાં હતા. બન્નેએ પોતાના એમએમએસની વાતને માત્ર એક અફવા ગણાવી છે.

શાહિદ કપૂર અને કરીના કપૂર
શાહિદ અને કરીનાના લિપ લોક એમએમએસ પણ બૉલિવુડના ટોપ એમએમએસ સ્કેન્ડલ્સમાંનો એક છે, જેમાં બન્ને એક બીજાને કિસ કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે શાહિદ અને કરીનાએ જણાવ્યા અનુસાર વીડિયોમાં તેઓ નથી પરંતુ અન્ય કોઇને દર્શાવવામાં આવ્યા છે.

મોના સિંહ
જસ્સી જેસી કોઇ નહીંથી એક્ટિંગ ક્ષેત્રમાં નામના મેળવનારી મોના સિંહની ફેક એમએમએસ ક્લિપે પણ બધાને હેરાન કરી દીધા હતા. જેમાં તેને અર્ધનગ્ન અવસ્થામાં દર્શાવવામાં આવી હતી. મોનાએ જણાવ્યા પ્રમાણે આ ક્લિપ ફેક હતી.

ઇસાબેલ કૈફ
ઇસાબેલ કેફ બૉલિવુડ બ્યૂટી કેટરિના કૈફની બહેન છે. ઇન્ટરનેટ પર ઇસાબેલના સેક્સ એમએમએસને લઇને કેટરિનાએ પોતાની બહેનનો બચાવ કરતા કહ્યું હતું કે વીડિયોમા માત્ર નામ આપવામાં આવ્યું છે, જે કોઇનું ષડયંત્ર છે જેથી તેને બદનામ કરી શકાય.

મલ્લિકા શેરાવત
મર્ડર ગર્લના નામથી જાણીતી મલ્લિકા શેરાવતના સેક્સ એમએમએસ વીડિયોએ તો બધાને હેરાન કરી દીધા હા. મલ્લિકાએ આ વીડિયો અંગે કહ્યું હતું કે વીડિયોમાં તેની કોઇ હમશકલ છે અથવા તો આ વીડિયો ફેક છે.

શર્લિન ચોપડા
કામસૂત્ર 3ડીના કારણે આમપણ શર્લિન અવારનવાર સમાચારપત્રો અને ન્યૂઝ ચેનલોમાં ચર્ચામાં રહે છે, પરંતુ પ્લેબોય માટે શર્લિનના પૂલ ન્યૂડ શૂટે પણ ઘણા દિવસો સુધી યુટ્યુબ પર રાજ કર્યું હતું.

કેટરીના કૈફ
જો તમે કોઇ સેલિબ્રિટી હોવ તો તમારી સાથે જોડાયેલા કોઇપણ સ્કેન્ડલ છૂપા રહી શકતા નથી. કેટરીના કૈફનો પણ એક ફેક એમએમએસ બનાવવામાં આવ્યો હતો. કેટરીના કૈફની જેમ કોઇ મહિલા કેટલાક લોકોની સામે કપડાં ઉતારતી દર્શાવવામાં આવી હતી.

સલમાન ખાન
સ્કેન્ડલ્સની યાદીમાં દબંગ ચુલબુલ પાન્ડેનું નામ પણ છે દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં સલમાન ખાન અને એક યુવતી વચ્ચેની ઓડિયો ક્લિપ ઘણા દિવસો સુધી ચર્ચામાં રહી, જોકે બાદમાં માલુમ પડ્યું કે આ ક્લિક નકલી છે.

પ્રીતિ ઝિન્ટા
બૉલિવુડ બબલી પ્રીતિ ઝિન્ટા પણ એમએમસ સ્કેન્ડલ્સની યાદીમાં સામેલ છે. જેમાં ન્હાતી વખતે એક ક્લિપ ઘણી ચર્ચામાં આવી હતી.

સોહા અલી ખાન
આ ઘણી ચૌંકાવનારી વાત છે કે સોહા અલી ખાનને બ્યૂટી પાર્લરમાં વેક્સિંગ દરમિયાન કોઇએ તેને પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જી હાં મિત્રો સોહાને વેક્સિંગ વીડિયોમાં પોતાના કપડાં ઉતારતી દર્શાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
