For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં આ 15 સ્માર્ટફોન બદલી દેશે તમારી લાઇફ સ્ટાઇલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વર્ષ 2013 પુરૂ થવાને આરે છે આગામી વર્ષે કંપનીઓ પોતાની કેટલીક નવી પ્રોડક્ટને લઇને ઉત્સુક છે. જેમ કે જોવા જઇએ તો સ્માર્ટફોન માર્કેટમાં હવે કર્વ ફોન આવી ચૂક્યો છે પરંતુ હજુ સુધી એલજી અને સેમસંગ જ માર્કેટમાં પોતાની કર્વ ડિવાઇસ લોન્ચ કર્યું છે. 2014માં કેટલીક બીજી કંપનીઓ કર્વ ફોન ઉતારવાની તૈયારી કરી રહી છે. તો બીજી તરફ 5 ઇંચ ડિસ્પ્લેની રેંજમાં લિનોવો વાઇબ સીરીઝ લઇને આવી રહી છે.

સાંભળવામાં આવી રહ્યું છે કે લિનોવો 2014 સુધી લગભગ 6 નવા સ્માર્ટફોન લોન્ચ કરવાને લઇને વિચાર કરી રહી છે. આ પ્રકારે 2014માં સેમસંગ પણ 5 ઇંચ સ્ક્રીનની સાઇઝના કેટલાક સ્માર્ટફોન લોન્ચ કરશે. જેમાં ક્વોલકોમ સ્નેપડ્રૈગન 805 સી અને 4 જીબી સુધી એમ આપવામાં આવી છે. બની શકે છે કે એલ્યુનિયમ બોડીથી લૈસ સેમસંગ સ્માર્ટફોન એપ્રિલ સુધી બજારમાં આવી જશે. આજે અમે તમારા માટે 15 એવા જ સ્માર્ટફોન લાવ્યા છે જે 2014માં બજારમાં આવશે.

અલ્કાટેલ વન ટચ સી

અલ્કાટેલ વન ટચ સી

7 5 inches HWVGA TFT display
Android 4.2 Jelly Bean
1300MHz Quad-core processor
512MB RAM
5MP of rear camera
0.3MP of front camera
4GB of internal memory
3G, DualSIM, Wi-Fi, Bluetooth, GPS (with A-GPS), microUSB connectivity 2000mAh Li-ion battery

અલ્કાટેલ વન ટચ પોપ સી5

અલ્કાટેલ વન ટચ પોપ સી5

5 4.5inch Display
Android v4.2 (Jelly Bean)
1.3GHz Dual-Core processor
512MB RAM
4GB internal memory
Expandable up to 32GB
5MP rear camera
VGA front camera
3G, GPRS, EDGE, WIFI, Bluetooth, USB 1800mAH battery

ઝેડટીઇ બ્લેડ ક્યૂ મેક્સી

ઝેડટીઇ બ્લેડ ક્યૂ મેક્સી

5 Inch Touchscreen Display
1.3 GHz Dual Core MTK Processor
1 GB RAM 5 Inch Touchscreen Display
5 MP Rear Camera With LED Flash
0.3MP Front Camera
3G/WiFi FM Radio
Bluetooth v4.0
2000 MAh Battery

એચટીસી ડિઝાયર 7088

એચટીસી ડિઝાયર 7088

5-inch qHD (540x960) display
1.2GHz quad-core Qualcomm Snapdragon 200 processor
Adreno 203 graphics
1GB of RAM
8-megapixel rear camera
2.1-megapixel front-facing camera
8GB inbuilt storage, expandable up to 64GB via microSD card
2100mAh battery
Dual-SIM
Android Jelly Bean with Sense 5 UI

એચટીસી ડિઝાયર 709ડી

એચટીસી ડિઝાયર 709ડી

5-inch qHD (540x960) display
1.2GHz quad-core Qualcomm Snapdragon 200 processor
Adreno 203 graphics
1GB of RAM
8-megapixel rear camera 2.1-megapixel front-facing camera
8GB inbuilt storage, expandable up to 64GB via microSD card
2100mAh battery
Dual-SIM
Android Jelly Bean

હુવાવે એસેંડ ડબ્લૂ 2

હુવાવે એસેંડ ડબ્લૂ 2

4.5-inch HD ultra-sensitive touchscreen
Windows 8 OS
1.5GHz Qualcomm dual-core processor
1GB RAM 8MP Rear Camera 1.2MP Front camera
16GB Internal memory expandable up to 32GB
WiFi, 3G, 4G LTE, Bluetooth, GPS, USB
2800 mAh battery

એચટીસી ડિઝાયર ક્યૂ

એચટીસી ડિઝાયર ક્યૂ

4.0 inch WVGA TFT Display
4.0 ICS OS
1GHz processor
512MB RAM
4GB internal memory expandable up to 32GB
5.0MP rear camera
3G, Wi-Fi, GPS connectivity 1650 mAh Battery

એચટીસી ડિઝાયર 501

એચટીસી ડિઝાયર 501

4.3inch WVGA Display, Capacitive Touchscreen Android v4.1 Jelly Bean OS, HTC Sense UI
1.15GHz Dual Core Processor
1GB RAM 8GB built-in Storage Up to 32GB External Memory
8MP Primary Camera 2.1MP Secondary Camera
Dual SIM, Wi-Fi, 3G, USB Port, Bluetooth
2100mAh Li-ion Battery

સેમસંગ ગેલેક્સી એસ 4 એક્ટિવ

સેમસંગ ગેલેક્સી એસ 4 એક્ટિવ

5.0 inches TFT Display
Android 4.2 Jelly Bean OS
1.9GHz Quad Core processor
2GB of RAM
16GB of internal memory
8.0 MP of rear camera 2.0 MP of front camera
3G, Wi-Fi, GPS, USB, GPRS, Bluetooth connectivity
2600 mAh Battery

સેમસંગ ગેલેક્સી ઐસ 3

સેમસંગ ગેલેક્સી ઐસ 3

Dual SIM
4.0 inches, 480x800 pixels, 16M Display
Android 4.2.2 Jelly Bean OS
1GHz Dual core processor
1GB of RAM
4GB internal memory
5.0MP rear camera VGA front camera
3G, Wi-Fi, USB, GPS, Bluetooth
1500 mAh Battery

સેમસંગ ગેલેક્સી પ્રીમિયર

સેમસંગ ગેલેક્સી પ્રીમિયર

4.65 Inch Super AMOLED HD Screen
1.2GHz Dual Core Processor
1 GB RAM
Android 4.1
8MP Rear Camera
TouchWiz UI
8GB Or 16GB Internal Storage Micro SD Slot
2100 MAh Battery

આપ્પો એન 1

આપ્પો એન 1

5.9 inch Full HD IPS Capacitive Touchscreen
Android v4.2 OS
1.7GHz Qualcomm Snapdragon 600 Quad Core
2GB RAM
Adreno 320 GPU
13 MP Swivel camera
16GB ROM
3G, USB OTG, Wi-Fi, Bluetooth, GPS
3610 mAh Battery

નોકિયા લૂમિયા 525

નોકિયા લૂમિયા 525

4 inch WVGA IPS LCD display
Windows Phone 8 OS
1.0 GHz Qualcomm Snapdragon S4 Dual Core processor
1 GB RAM
5MP primary camera
8GB Internal memory expandable up to 64GB
Bluetooth, microUSB, GPRS/AGPS, GPS, Wi-Fi, 3G
1430mAh Li-ion battery

સેમસંગ ગેલેક્સી રાઉન્ડ

સેમસંગ ગેલેક્સી રાઉન્ડ

5.7 Inch Full HD Super Flexible AMOLED Display
2.3 GHz Quad Core MSM 8974 Processor
3 GB RAM
5.7 Inch Full HD Super Flexible AMOLED Display
3 MP Rear Camera With LED Flash
2 MP Front Camera
Bluetooth v4.0
2800 MAh Battery

સેમસંગ ગેલેક્સી જે

સેમસંગ ગેલેક્સી જે

5 Inch Super AMOLED Full HD Disply
2.3 GHz Quad Core MSM8974 Processor
2 GB RAM
13MP Camera With LED Flash
2 MP Front Camera
Bluetooth 4.0
2600 MAh Battery

English summary
With the year winding down, those in the market for a new Android smartphone are going to have to choose from what’s available at the moment as companies have exhausted their pipelines for the year and are now looking toward the future. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X