Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેમસંગ-રસિકો માટે આ રહ્યા ટોપ 5 એંડ્રોઇડ સ્માર્ટફોન

હાલમાં જ આવેલા રિપોર્ટ અનુસાર સેમસંગના વાર્ષિક પ્રોફિટમાં ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો એવા સમયમાં આવ્યો છે જ્યારે ચાઇનીઝ બ્રાંડ્સનો માર્કેટમાં દબદબો ધીરે-ધીરે વધતો જઇ રહ્યો છે. પરંતુ આમ છતા સેમસંગ હજી દુનિયાની નંબર વન સ્માર્ટફોન મેકર કંપની તરીકે યથાવત છે.

સેમસંગની ગેલેક્સી સીરિઝે દુનિયામાં પોતાનું એક અલગ મુકામ કાયમ કર્યું છે જોકે ગેલેક્સી એસ 4 પોતાના પાછલા વર્ઝન ગેલેક્સી એસ 3ના મુકાબલે વધારે પસંદ નથી કરાયું. પરંતુ હજી પણ 10થી 15 હજારની વચ્ચે સેમસંગ ફોન ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે.

સેમસંગના 5 બેસ્ટ સ્માર્ટફોન પર એક નજર...

Samsung Galaxy Star Advance

Samsung Galaxy Star Advance

કિંમત- 7,399 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.3 Inch, 480x800 px display, LCD
Android v4.4 (KitKat)
Dual core 1200 MHz processor
3 MP Primary Camera
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1800 mAh, Li-Ion battery

Samsung Galaxy Core 2 Duos

Samsung Galaxy Core 2 Duos

કિંમત- 11,960 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.5 Inch, 480x800 px display, LCD
Android v4.4.2 (KitKat)
Quad core 1200 MHz processor
5 MP Primary Camera, 0.3 MP Secondary
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory, Expandable up to 64 GB
768 MB RAM
2000 mAh, Li-Ion battery

Samsung Galaxy Ace NXT

Samsung Galaxy Ace NXT

કિંમત- 7,349 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.0 Inch, 480x800 px display, LCD
Android v4.4 (KitKat)
Single core 1200 MHz processor
3 MP Primary Camera
Dual SIM, 3G, WiFi
4 GB Internal Memory
1500 mAh, Li-Ion battery

Samsung Galaxy K Zoom

Samsung Galaxy K Zoom

કિંમત- 24,999 રૂપિયા
ખરીદવા માટે ક્લિક કરો...
4.8 Inch, 720x1280 px display, Super AMOLED
Android v4.4.2 (KitKat)
Quad core 1300 MHz processor
20.7 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi
8 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
2430 mAh, Li-Ion battery

Samsung Galaxy S5

Samsung Galaxy S5

કિંમત- 36,924 રૂપિયા
5.1 Inch, 1080x1920 px display, Super AMOLED
Android v4.4.2 (KitKat)
Quad core 1900 MHz processor
16 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, NFC
16 GB Internal Memory, Expandable up to 128 GB
2 GB RAM
2800 mAh, Li-Ion battery

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X