ઇન્ફોસિસે પોતાના 3,000 કર્મચારીઓને ગિફ્ટમાં આપ્યા આઇફોન 6

જો આપને ગિફ્ટમાં કોઇ 62,000 રૂપિયાની કોઇ વસ્તુ આપે તો આપને કેવું લાગશે, ઇન્ફોસિસમાં કામ કરનારા 3000 કર્મચારીઓને કંઇક એવી જ ગિફ્ટ મળી છે. આઇટી કંપની ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ પોતાના કર્મચારીઓને મોટીવેશનલ ગિફ્ટ આપ્યું છે. સિક્કા દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલ એક મેઇલમાં તેમને મિત્ર તરીકે સંબોધવામાં આવ્યા છે.

iphone
સિક્કાએ મેઇલમાં જણાવ્યું છે કે ઇન્ફોસિસ આજે જે મુકામ પર છે તેને હાસલ કરવા માટે કડક મહેનત કરવામાં આવી છે, આપણે તેને સેલિબ્રેટ કરવું જોઇએ. આના માટે અમે આપને હોલીડે બોનસ આપી રહ્યા છીએ, આ બોનસના સ્વરૂપે અમે આપને આઇફોન 6 ભેટમાં આપી રહ્યા છીએ. જે આપને હંમેશા ઇન્ફોસિસમાં કરવામાં આવેલી મહેનતની યાદ અપાવશે.

આ પહેલા આઇટી કંપની એચસીએલએ પોતાના કર્મચારીઓને રજા મનાવવા માટે વિદેશ પ્રવાસની ગિફ્ટ આપી હતી. સાથે જ મર્સિડિઝ કાર પણ ઘણા કર્મચારીઓને ગિફ્ટ તરીકે મળી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X