WhatsApp એ ભારતમાં બેન કર્યા 74 લાખ અકાઉન્ટ, કંપનીએ આપ્યું આ કારણ

WhatsApp કંપનીએ એપ્રિલના મહિનામાં 74 ભારતીય અકાઉન્ટ પર કાર્યવાહી કરીને બેન કરી દીધા છે. આ બાબતે WhatsApp ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, નવા આઇટી નિયમ 2021ના અનુસરણમાં મેટા પેરેન્ટવાળી કંપની WhatsApp અકાઉન્ટ પર અનિચ્છનિય પ્રવૃતિ કરવાને કારણે બેન કરી દીધા હતા.

WhatsAppએ એપ્રિલ મહિનામાં 7.4 મિલિયનથી વધુ અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેમાંથી 2.4 મિલિયનથી વધુ અકાઉન્ટ સક્રિયપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

WhatsApp

આ દરમિયાન, WhatsAppના યુઝર્સ માટે વધુ પ્રાઇવસી સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે, મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝકરબર્ગે તાજેતરમાં ચેટ લોક નામનું નવું WhatsApp ફીચર બહાર પાડ્યું છે, જે પસંદ કરેલા યુઝર્સ સાથે સુરક્ષિત ચેટ કરવાની મંજૂરી આપે છે. આ સુવિધા યુઝર્સને પાસવર્ડ સાથે અલગ ફોલ્ડરમાં વ્યક્તિગત કન્ટેન્ટને સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.

WhatsApp ફીચરની જાહેરાત કરતા માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે, અમે તમારા માટે ચેટ લોક નામનું એક નવું ફીચર લાવવા માટે ઉત્સાહિત છીએ, જે તમને whatsapp માં સુરક્ષાનું નેક્સ્ટ લેવલ સુનિશ્ચિત કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X