વિશ્વના પાંચ સૌથી સ્લીમ સ્માર્ટફોન

હુવેઇએ વિશ્વનો સૌથી સ્લીમ સ્માર્ટફોન એસેન્ડ પી લોન્ચ કરીને સ્માર્ટફોનની દૂનિયામાં પોતાનું એક અનોખી રીતે નામ નોંધાવી દીધું છે, પરંતુ આ ઉપરાંત બીજા ઘણા સ્માર્ટફોન છે, જે પોતાની સાઇઝના કારણે જાણીતા છે.

આજે અમે તમને આવા પાંચ સ્માર્ટફોન અંગે જણાવીશું જે હુવેઇની સાઇઝ કરતા થોડા વધારે છે. જેમાં એપલ આઇફોન 5, મોટોરોલા રેજર એમ, સોની એરિક્સન એક્સપીરિયા આર્ક, સેમસંગ નોટ 2 સામેલ છે.

ભારતમાં હુવેઇએ પોતાના નવા એસેન્ડ પી 6ને કેટલી પ્રાઇઝમાં રજૂ કર્યો છે, તેના અંગે કંપનીએ હજુ કોઇ જાણકારી આપી નથી, પરંતુ જો હુવેઇએ ભારતમાં સેમસંગ અને એપલ જેવી બ્રાન્ડ્સથી ટક્કર લેવી છે તો તેણે પોતાની કિંમતમાં ખાસ ધ્યાન આપવું પડશે.

હુવેઇ એસેન્ડ પી 6

હુવેઇ એસેન્ડ પી 6

સ્ક્રિનઃ- 4.7 ઇન્ચની સ્ક્રિન 720 પિક્સલ એચડી સપોર્ટ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ ક્વોડ કોર પ્રોસેસર
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.2.2 જેલીબીન ઓએસ
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી રેમ માઇક્રો એસડી કાર્ટ
સપોર્ટઃ- 4જી એલટીઇ કેપેબિલિટી, 3જી કનેક્ટિવિટી

એપલ આઇફોન 5

એપલ આઇફોન 5

સ્ક્રિનઃ- 4 ઇંચની સ્ક્રિન 640x 1136 રિઝોલ્યુશન સપોર્ટ
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ પ્રોસેસર
આઇઓએસઃ- 6.1.4
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રિયર કેમેરા
બેટરીઃ- 1440 એમએએચ

મોટોરોલા રેજર એમ

મોટોરોલા રેજર એમ

સ્ક્રિનઃ- 4.3 ઇંચની સુપર એમોલ્ડ સ્ક્રિન
પ્રોસેસરઃ- ક્વોલકોમ એસ 4 ડ્યૂએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગાપિક્સલ રિયર કેમેરા

સોની એક્સપીરિયા આર્ક એસ

સોની એક્સપીરિયા આર્ક એસ

સ્ક્રિનઃ- 4.2 ઇંચ સ્ક્રિન, 480X854 રિઝોલ્યુશન
પ્રોસેસરઃ- ક્વોલકમ એમએસએમ 8250 સ્નૈપડ્રૈગન 1 ગીગાહર્ટ પ્રોસેસર
ઓએસઃ- એન્ડ્રોઇડ 2.3 ઓઅએસ, 3.0 ઓએસ અપગ્રેડ ઓપ્શન ક્વોડ બેન્ડ
મેમરીઃ- 1 જીબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી
રેમઃ- 512 એમબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ
બેટરીઃ- 1500એમએએચ

સેમસંગ નોટ 2

સેમસંગ નોટ 2

સ્ક્રિનઃ- 5.55 ઇન્ચની સુપર એમોલ્ડ કેપેસિટિવ ટચ સ્ક્રિન
ઓએસઃ- એન્ડ્રોઇડ 4.1 જેલીબીન ઓએસ
પ્રોસેસરઃ-1.6 ગીગાહર્ટ ક્વોડ કોર કાર્ટેક્સ એ9 પ્રોસેસર
મેમરીઃ- 16 જીબી સ્ટોરેજ, 64 જીબી માઇક્રો એસડી
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગાપિક્સલ, સેકન્ડરી 1.5 મેગાપિક્સલ
બેટરીઃ- 3100 એમએએચ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X