જાણો કોન્ડોમના 5 ખતરનાક Side-Effects

આમ જોવા જઈએ તો કોન્ડોમ નો ઉપયોગ ગર્ભને અટકાવવા માટે થઇ છે. પરંતુ તાજા સવેથી જાણવા મળ્યું છે કે તેને કેટલાક ખતરનાક સાઈડ ઈફેક્ટ પણ છે. હાલમાં જ આ વિષય પર લંડનમાં એક સેમિનાર પણ થયો હતો. જેમાં કોન્ડોમના ખતરનાક સાઈડ ઈફેક્ટ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

કોન્ડોમના ખતરનાક સાઈડ ઈફેક્ટ જાણવા માટે નીચે જુઓ...

લેટેકક્ષ એલર્જી

લેટેકક્ષ એલર્જી

90% કોન્ડોમ લેટેકક્ષ માંથી બને છે. જે રબરના ઝાડમાંથી મળે છે. આ લેટેકક્ષથી કેટલાક લોકોને એલર્જી થાય છે. જેનાથી છીક, ખાંસી જેવી બીમારિયો થાય છે.

ખુજલી, દર્દ અને પીડા

ખુજલી, દર્દ અને પીડા

જયારે કપલ સેક્સ દરમિયાન સફાઈનું ધ્યાન નથી રાખતા તો તેઓ ખુજલીનો શિકાર બની શકે છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યા વધારે જોવા મળે છે.

બોડી પાર્ટ ઘાયલ

બોડી પાર્ટ ઘાયલ

કોન્ડોમનો રોજ રોજ ઉપયોગ કરવાથી બોડી પાર્ટ ઘાયલ થઇ શકે છે.

ગર્ભ

ગર્ભ

આમ તો કોન્ડોમનો ઉપયોગ ગર્ભ રોકવા માટે થઇ છે. પરંતુ 98% કિસ્સામાં જ આવું બને છે.

કોન્ડોમના અજબ ગજબ ઉપયોગ

કોન્ડોમના અજબ ગજબ ઉપયોગ

કોન્ડોમ

કોન્ડોમ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X