For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Amla Benefits : શિયાળામાં ખાલી પેટ આમળા ખાવાથી મળશે ઘણા લાભ, ફાયદા જાણીને આજથી જ કરશો શરૂ

Amla Benefits : આમળાનો મુકરબ્બો ખાવાથી શરીરને ઘણા લાભ મળે છે. આમળાનો મુરબ્બો ખાવાને શ્રેષ્ઠ સમય સવારે ભૂખ્યા પેટે ખાવાનો છે. આવું કરવાથી તમારા શરીરને અનેક ફાયદા મળે છે. આજે આપણે તે ફાયદાઓ વિશે જાણીશું.

|
Google Oneindia Gujarati News

Amla Benefits : આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને ઘણી રીતે ફાયદાકારક હોય છે. આમળા તમે ઘણી રીતે ખાઇ શકો છો. ઘણા લોકો કાચા આમળા કે તેનો રસ પીવાનું પસંદ કરે છે. તો ઘણા લોકો આમળાનો મુરબ્બો બનાવીને તેનું સેવન કરે છે. આજે આપણે આમળાના મુરબ્બાનું સેવન સવારે ખાલી કરવાથી થતા ફાયદાઓ વિશે જાણીશું.

આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા

આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે આમળા

આમળા આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે, જો તમે સવારે ખાલી પેટે આમળાનો મુરબ્બો ખાઓ છો, તો તમારી આંખોનું તેજ વધેછે.

વાળને કાળા અને ઘાટા બનાવે છે આમળા

વાળને કાળા અને ઘાટા બનાવે છે આમળા

આમળાનો મુરબ્બો ખાવાથી વાળને ઘણો ફાયદો થાય છે. જો તમે સવારે ખાલી પેટ આમળાનો મુરબ્બો ખાઓ છો, તો તે તમારા વાળને કાળાઅને વધુ ઘટ્ટ બનાવે છે.

હ્રદય સંબંધિત બીમારીઓને દૂર રાખે છે આમળા

હ્રદય સંબંધિત બીમારીઓને દૂર રાખે છે આમળા

આમળાનો મુરબ્બો હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે દરરોજ તેનું સેવન કરો છો, તો તમને હૃદય સંબંધિત બીમારીઓનાજોખમમાં ઘટાડો થાય છે.

વજન ઘટાડવામાં રામબાણ છે આમળા

વજન ઘટાડવામાં રામબાણ છે આમળા

આમળાનો મુરબ્બો વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. આંબળામાં એમિનો એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરના મેટાબોલિઝમનેસુધારવામાં મદદ કરે છે.

એન્ટી એઇજિંગ છે આમળા

એન્ટી એઇજિંગ છે આમળા

આમળાનો મુરબ્બો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ દરરોજ સવારે આમળાનો મુરબ્બો ખાવાથી ત્વચામાંથી ફ્રીકલ, પિમ્પલ્સઅને ત્વચાના નિશાન દૂર થાય છે. જેનાથી તમારી ત્વચાની કરચલીઓ પણ દૂર થાય છે.

English summary
Amla Benefits : Eating amla on an empty stomach in winter will bring many benefits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X