શું તમે હંમેશા તણાવમાં રહો છો? આ રીતે મેળવો છૂટકારો

આજકાલ તણાવ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે. લોકો નાની નાની વાત પર તણાવમાં આવી જાય છે. જો તણાવને ઝડપથી દૂર કરવામાં ન આવે તો અનેક પ્રકારના માનસિક અને શારીરિક રોગો પણ થઈ શકે છે.

આજકાલ તણાવ દરેક વ્યક્તિના જીવનનો એક ભાગ બની ગયો છે. લોકો નાની નાની વાત પર તણાવમાં આવી જાય છે. જો તણાવને ઝડપથી દૂર કરવામાં ન આવે તો અનેક પ્રકારના માનસિક અને શારીરિક રોગો પણ થઈ શકે છે. ક્રોનિક સ્ટ્રેસથી હાર્ટ સ્ટ્રોક, હાર્ટ એટેક અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે.

સ્ટ્રેસ માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે. આ સાથે સાથે ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે, તમે કેવી રીતે તણાવ દૂર કરી શકો છો? ચાલો જાણીએ.

તણાવ દૂર કરવાના ઘરેલું ઉપાય

તણાવ દૂર કરવાના ઘરેલું ઉપાય

કસરત કરો -

જો નિયમિત કસરત કરવામાં આવે તો તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કસરત કરવાથી મગજમાં રક્ત પરિભ્રમણ વધે છે. બીજીતરફ, નિયમિત કસરત કરવાથી તમારા શરીરમાં હેપ્પી હોર્મોન્સ રીલીઝ થાય છે, જે તણાવ ઓછો કરે છે. આવા સમયે, કસરત મૂડને સારોબનાવવામાં મદદરૂપ છે.

સ્ટીમ લો -

સ્ટીમ લો -

જો તણાવ તમને વધુ પરેશાન કરી રહ્યો હોય તો તમે સ્ટીમ લો. વરાળ લેવા માટે તમારા સ્ટીમરને તૈયાર કરો. તેમાં તમારું મનપસંદ સુગંધતેલ ઉમેરો. હવે આ પાણીથી સ્ટીમ લો. આમ કરવાથી તમે તણાવથી છૂટકારો મેળવશો.

પૂરતી ઊંઘ લો -

પૂરતી ઊંઘ લો -

સ્વસ્થ શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે પુષ્કળ ઊંઘ ખૂબ જ જરૂરી છે. ઓછી ઊંઘને​કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને તમેઘણી બીમારીઓનો શિકાર બની શકો છો.

બીજી તરફ, પૂરતી ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે અને સાથે જ તમારો મૂડ પણ સુધરે છે. આમાટે તમારે ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

મિત્રો સાથે વાત કરો -

મિત્રો સાથે વાત કરો -

તણાવ ઘટાડવાનો આ એક સારો રસ્તો છે. જો તણાવ તમારા પર વધુ પડતો હોય, તો તેનાથી બચવા માટે તમારા નજીકના મિત્રો સાથેવાત કરો અથવા તેમને મળો. મિત્રો સાથે વાત કરવાથી તમે તણાવ ભૂલી જશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X