For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હંમેશા યુવાન દેખાવા માટે અપનાવો આ તરકીબ!

|
Google Oneindia Gujarati News

લોસ એન્જલસ, 25 જુલાઇ : જો આપ યુવાન દેખાવા માંગતા હોવ તો તેને એક માત્ર ઉપાય એ છે કે ભરપૂર ઉંઘ લો, નહીંતર આપની ત્વચા સમય પહેલા ઘરડી થઇ જશે. આ પ્રકારનો દાવો એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે, જેને અમેરિકાના યુનિવર્સિટી હોસ્પિટલ કેસ મેડિકલ સેન્ટરના ફિઝિશિયન અને વૈજ્ઞાનિકોએ કર્યો છે.

તેમણે સંશોધનના અંતે જાણ્યું ઊંઘ ત્વચાના કામકાજ તથા ઉંમરને પણ પ્રભાવિત કરે છે. સંશોધન અનુસાર અપૂર્તી ઊંઘ લેનારાઓની ત્વચા સમય કરતા પહેલા ઘરડી થવા લાગે છે અને તેમાં અલ્ટ્રાવાયલટ વિકિરણો સહિત પર્યાવરણના અન્ય નકારાત્મક પ્રભાવોથી જડપી મુક્ત થવાની ક્ષમતા પણ નથી રહેતી.

સંશોધન અનુસાર ઓછી ઊંઘ લેનારા લોકો પોતાની ત્વચા તથા ચહેરાના રૂપ રંગનું પણ મુલ્યાંક નથી કરી શકતા. આ સંશોધન યુનિવર્સિટી કેસ મેડિકલ સેન્ટરમાં સ્કીન અધ્યયન કેન્દ્રના નિર્દેશક અને મુખ્ય શોધકર્તા એલ્મા બેરનના નેતૃત્વમાં થયો.

બેરને પોતાના આંકડા હાલમાં જ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેટિવ ડર્મેટોલોજી મીટિંગમાં 'ઇફેક્ટ્સ ઓફ સ્લીપ ક્વોલિટી ઓન સ્કિન એજિંગ એન્ડ ફંક્શન' શીર્ષક થકી રજૂ કર્યું. બેરન કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ત્વચા રોગ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પણ છે.

તેમણે જણાવ્યું કે 'અમારા સંશોધનમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે કે ઓછી ઊંઘ લેવાથી સ્કીન પર નકારાત્મક અસર પડી શકે છે. શોધથી ઓછું ઊંઘનારી મહિલાઓની ત્વચા સમય પહેલા લચીલી થવી અને તડકાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર પડનાર અસર સામે લડવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે'

skin

1

1

જો આપ યુવાન દેખાવા માંગતા હોવ તો તેને એક માત્ર ઉપાય એ છે કે ભરપૂર ઉંઘ લો

2

2

ભરપૂર ઉંઘ લો, નહીંતર આપની ત્વચા સમય પહેલા ઘરડી થઇ જશે

3

3

જો આપ યુવાન દેખાવા માંગતા હોવ તો તેને એક માત્ર ઉપાય એ છે કે ભરપૂર ઉંઘ લો, નહીંતર આપની ત્વચા સમય પહેલા ઘરડી થઇ જશે. આ પ્રકારનો દાવો એક નવા સંશોધનમાં કરવામાં આવ્યો છે, જેને અમેરિકાના યુનિવર્સિટી હોસ્પિટલ કેસ મેડિકલ સેન્ટરના ફિઝિશિયન અને વૈજ્ઞાનિકોએ કર્યો છે.

4

4

સંશોધનના અંતે જાણ્યું ઊંઘ ત્વચાના કામકાજ તથા ઉંમરને પણ પ્રભાવિત કરે છે

5

5

ઊંઘ ત્વચાના કામકાજ તથા ઉંમરને પણ પ્રભાવિત કરે છે. સંશોધન અનુસાર અપૂર્તી ઊંઘ લેનારાઓની ત્વચા સમય કરતા પહેલા ઘરડી થવા લાગે છે અને તેમાં અલ્ટ્રાવાયલટ વિકિરણો સહિત પર્યાવરણના અન્ય નકારાત્મક પ્રભાવોથી જડપી મુક્ત થવાની ક્ષમતા પણ નથી રહેતી.

6

6

સંશોધન અનુસાર ઓછી ઊંઘ લેનારા લોકો પોતાની ત્વચા તથા ચહેરાના રૂપ રંગનું પણ મુલ્યાંક નથી કરી શકતા

7

7

આ સંશોધન યુનિવર્સિટી કેસ મેડિકલ સેન્ટરમાં સ્કીન અધ્યયન કેન્દ્રના નિર્દેશક અને મુખ્ય શોધકર્તા એલ્મા બેરનના નેતૃત્વમાં થયો.

8

8

બેરને પોતાના આંકડા હાલમાં જ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેટિવ ડર્મેટોલોજી મીટિંગમાં 'ઇફેક્ટ્સ ઓફ સ્લીપ ક્વોલિટી ઓન સ્કિન એજિંગ એન્ડ ફંક્શન' શીર્ષક થકી રજૂ કર્યું.

9

9

બેરન કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ત્વચા રોગ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પણ છે.

10

10

તેમણે જણાવ્યું કે 'અમારા સંશોધનમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે કે ઓછી ઊંઘ લેવાથી સ્કીન પર નકારાત્મક અસર પડી શકે છે.

11

11

શોધથી ઓછું ઊંઘનારી મહિલાઓની ત્વચા સમય પહેલા લચીલી થવી અને તડકાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર પડનાર અસર સામે લડવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે'

12

12

અલ્ટ્રાવાયલટ વિકિરણો સહિત પર્યાવરણના અન્ય નકારાત્મક પ્રભાવોથી જડપી મુક્ત થવાની ક્ષમતા પણ નથી રહેતી.

13

13

સંશોધન અનુસાર ઓછી ઊંઘ લેનારા લોકો પોતાની ત્વચા તથા ચહેરાના રૂપ રંગનું પણ મુલ્યાંક નથી કરી શકતા. આ સંશોધન યુનિવર્સિટી કેસ મેડિકલ સેન્ટરમાં સ્કીન અધ્યયન કેન્દ્રના નિર્દેશક અને મુખ્ય શોધકર્તા એલ્મા બેરનના નેતૃત્વમાં થયો.

14

14

બેરને પોતાના આંકડા હાલમાં જ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેટિવ ડર્મેટોલોજી મીટિંગમાં 'ઇફેક્ટ્સ ઓફ સ્લીપ ક્વોલિટી ઓન સ્કિન એજિંગ એન્ડ ફંક્શન' શીર્ષક થકી રજૂ કર્યું. બેરન કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ત્વચા રોગ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પણ છે.

15

15

તેમણે જણાવ્યું કે 'અમારા સંશોધનમાં પહેલીવાર બતાવવામાં આવ્યું છે કે ઓછી ઊંઘ લેવાથી સ્કીન પર નકારાત્મક અસર પડી શકે છે. શોધથી ઓછું ઊંઘનારી મહિલાઓની ત્વચા સમય પહેલા લચીલી થવી અને તડકાના સંપર્કમાં આવ્યા બાદ તેના પર પડનાર અસર સામે લડવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે'

English summary
Your Poor Sleep Habits Aging Your Skin said new study.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X