For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેનિસનો આકાર વધારવાની 6 રીત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પેનિસના આકારનું નાનું હોવું, શારીરિક સંબંધોની મધુરતાને ઓછી કરી દે છે અને પુરૂષોને તેનાથી આત્મગ્લાનિ પણ થાય છે. તે ઘણીવાર હાથ વડે પેનિસની સાઇઝ વધારવા માટે કસરત કરે છે. સ્ટ્રોંગ ઇરેક્શન માટે તમે હેલ્થી ડાઇટ લઇ શકો છો પરંતુ આ સમસ્યાથી છુટકારો મેળવવો, તમારી મહેનત અને કસરત કરવાની યોગ્ય રીત પર નિર્ભર કરે છે.

આ આર્ટિકલમાં તમને એવી 6 એક્સરસાઇઝ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે જે તમારા પેનિસના આકારને વધારી દેશે અને તમારી સેક્સ લાઇફ હેલ્થી થઇ જશે. આ 6 કસરત નીચે પ્રમાણે છે:

health-pic

1. પોતના જેસ્ચર્સથી કરો
તમારા હાથી ઓકે સાઇન બનાવો અને તેના પર પેનિસ રાખો. તેનાથી પેનિસને યોગ્ય સપોર્ટ મળશે અને તેનો આકાર સ્વત: વધશે. આને ઓછામાં ઓછી 7 મિનિટ સુધી કરવી જોઇએ.

2 અંગૂઠા વડે કસરત:
પોતાના અંગૂઠાને પેનિસના નીચલા ભાગમાં રાખો અને બાકીની આંગળીને ઉપરથી લઇ જાવ. આમ 10 સેકેંડ કરો, તેનાથી પેનિસ ટાઇટ થઇ જશે. આમ તમે બેડરૂમમાં જતાં પહેલાં કરો.

3 સ્ટ્રોકિંગ રીત:
પેનિસ માટે સ્ટ્રોકિંગ રીત ખૂબ જ કારગર હોય છે. તેનાથી શરીરમાં લોહીના પરિભ્રમણની સાથે-સાથે પેનિસમાં પણ સારી રીતે લોહીનું પરિભ્રમણ થાય છે.

4. ગરમ તેલ:
ગર્મા તેલ લો અને તેમાં પેનિસને લપેટી લો. તેનાથી પેનિસને ગરમાવો મળશે અને તેની સાઇઝ વધશે.

5. ઇરેક્શનમાં:
ઇરેક્શન દરમિયાન પેનિસની સાઇઝ ખૂબ મહત્વ ધરાવે છે. તેના માટે તમે તેને સાઇડથી સ્ટ્રેચ કરો. આમ સતત 10 સેકેંડ સુધી કરતા રહો.

6. પરફેક્ટ સ્ટ્રેચ:
તમારા પેનિસને પકડો અને તેને ધીમે ધીમે નીચે લઇ જાવ. 10 થી 15 મિનિટ સુધી આમ કરો. આ સૌથી સારી કસરત હોય છે.

English summary
Are you having problems in the bedroom because of your size? You should not worry about it since there are a handful of penile exercise to increase size, help with erectile dysfunction and of course increase hardness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X