For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિકન લવર્સ થઇ જાવ સાવધાન, તમે ચિકન નહી જહેર ખાઈ રહ્યા છો

By Desk
|
Google Oneindia Gujarati News

ભારતમાં દર ત્રીજો ભાગ શાકાહારી છે અને જે લોકો માંસાહારી છે તેઓ મોટે ભાગે ચિકન ખાવાનું જ વધારે પસંદ કરે છે. બ્લુમબર્ગની એક રિપોર્ટ અનુસાર ચિકનની ખપત 1985 પછી લગભગ 14 ગણી વધી ગઈ છે.

રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે મરઘીઓને જલ્દીથી મોટી કરતા માટે એન્ટીબાયોટીક નો ઉપયોગ કરવામાં આવે છે. જે ચિકન ને તમે મજા લઈને ખાવ છો તે જ ચિકન તમારા હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે.

આ એન્ટીબાયોટીક ના અવશેષ તમારા શરીરમાં ચાલ્યા જાય છે અને તે તમારી શરીરની તાકાત ઘટાડી દે છે. જયારે પણ આપણે બિમાર પડીએ છે ત્યારે આપણે એન્ટીબાયોટીક દવાઓ નું સેવન કરીએ છે ત્યારે તે દવાઓ બેઅસર લાગવા લાગે છે.

તો જાણો એન્ટીબાયોટીક મેળવેલું ચિકન ખાવાથી તમારા શરીર પર શું અસર થાય છે...

તેમને ખવડાવવામાં આવે છે એન્ટીબાયોટીક

તેમને ખવડાવવામાં આવે છે એન્ટીબાયોટીક

ચિકનને ખવડાવવામાં આવેલી એન્ટીબાયોટીક માણસો માટે બનાવવામાં આવેલી દવાઓ છે. જેને ખાઈને તેઓ આકારમાં મોટી થઇ જાય છે.

ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે

ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે

તમે ચિકન લેવા જાવ ત્યારે તમને પીંજરામાં મોટી મોટી મરઘીઓ જોવા મળશે. તેમને ગ્રોથ હોર્મોનના ઈન્જેકસન લગાવવામાં આવે છે જેનું માંસ ખાધા પછી આપણા શરીરમાં ગ્રોથ હોર્મોન જાય છે. જે શરીર ને નુકસાન કરે છે.

બેક્ટેરિયાથી સંક્રમિત

બેક્ટેરિયાથી સંક્રમિત

એક સ્ટડીમાં જોવામાં આવ્યું છે કે 97% ચિકનના બ્રેસ્ટમાં ઇન્ફેક્સન પેદા કરવાવાળા બેક્ટેરિયા હોઈ છે.

મરધીઓમાં જીવાણું

મરધીઓમાં જીવાણું

ચિકનને ધોયા બાદ પોતાના હાથ પણ સારી રીતે ધુઓ. ચિકનને સારી રીતે રાંધો. હંમેશા તાજા ચિકનના પીસનો જ ઉપયોગ કરો.

ચિકનને આપવામાં આવે છે Roxarsone નામની દવા

ચિકનને આપવામાં આવે છે Roxarsone નામની દવા

આને ખવડાવ્યા બાદ ચિકનમાં ખુબ જ વધારો થાય છે. 2011 માં આ દવા પણ બેન લાગી ગયો હતો પરંતુ લોકો આજે પણ તેનો ઉપયોગ કરે છે.

ચિકનમાં જાનલેવા આર્સેનિક

ચિકનમાં જાનલેવા આર્સેનિક

મરધીઓમાં ઝેરી ધાતુ આર્સેનિક પણ જોવા મળે છે જે માણસો માટે ખુબ જ ઝેરી છે.

લગભગ 7 લાખ મરધીઓના બચ્ચાઓને મારી નાખવામાં આવે છે

લગભગ 7 લાખ મરધીઓના બચ્ચાઓને મારી નાખવામાં આવે છે

મરઘીના એ બચ્ચાઓ ને તરત જ મારી નાંખવામાં આવે છે જે બચ્ચા પેદા નથી કરી શકતા.

English summary
Chickens In India Are Being Fed Antibiotics, And Heres How Its Harming Our Health Developing countries like India, China and Brazil are using more and more antibiotics in animal husbandry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X